ફૂકરે રિટર્ન્સ

Releasing Date: December 08, 2017
Genre: કોમેડી ડ્રામા
Director: મૃગદીપ સિંહ
Star Cast: પુલકિત સમ્રાટ, અલી ફઝલ, રિચા ચઢ્ઢા, મન્જોત સિંહ અને વરૂણ શર્મા
Plot: મુંબઈ : 2013માં આવેલી ફિલ્મ ફૂકરેએ બધાને બતાવ્યુ કે દુનિયા આશા પર નહી, પણ જુગાડ પર ચાલે છે હવે એક વાર ફરી આવા જ કઈંક જુગાડ સાથે આવી રહી છે ફિલ્મ ફૂકરે રિટર્ન્સ. ફિલ્મમાં પુલકિત સમ્રાટ, અલી ફઝલ,... Read more