MOVIE REVIEWS

  • Movie Review: સિક્રેટ સુપરસ્ટાર

    Movie Review: સિક્રેટ સુપરસ્ટાર

    Loading
    Genre: મ્યૂઝિકલ ડ્રામા
    Director: અદ્વૈત ચંદન
    Star Cast: જાયરા વસીમ, આમિર ખાન, મેહર વિજ
    Plot: ‘દંગલ’ પછી આમિર ખાન અને જાયરા વસીમ એક વખત ફરી સાથે સ્ક્રીન પર જોવા મળી રહ્યા છે.
  • Movie Review : શૅફ

    Movie Review : શૅફ

    Loading
    Genre: ફેમિલી ડ્રામા
    Director: રાજા કૃષ્મા મેનન
    Star Cast: સૈફ અલી ખાન, પદ્માપ્રિયા જાનકીરમન, સ્વર કાંબલે, મિલન્દ સુમન, ચંદન રોય સાન્યાલ
    Plot: ડિરેક્ટર રાજા કૃષ્મા મેનનની ‘બારહ આના’(2009) અને ‘એરલિફ્ટ’(2016) પછી 'શૅફ' ત્રીજી ફિલ્મ છે.
  • Movie Review : જૂડવા 2

    Movie Review : જૂડવા 2

    Loading
    Genre: કોમેડી ડ્રામા
    Director: ડેવિડ ધવન
    Star Cast: વરૂણ ધવન, જેકલિન ફર્નાન્ડીઝ, તાપસી પન્નૂ, અનુપમ ખેર, ઉપાસના સિંહ, રાજપાલ યાદવ, પવન મલ્હોત્રા, અલી અસગર, વિવાન ભતેના
    Plot: ડિરેક્ટર ડેવિડ ધવનની ફિલ્મ ‘જુડવા 2’ રીલિઝ થઈ ગઈ છે.2014માં ડેવિડના ડિરેક્શનમાં બનેલી ફિલ્મ ‘મેં તેરા હીરો’ આવી હતી.
  • Movie Review : ભૂમિ

    Movie Review : ભૂમિ

    Loading
    Genre: એક્શન થ્રિલર
    Director: ઓમંગ કુમાર
    Star Cast: સંજય દત્ત, અદિતિ રાવ હૈદરી, સિદ્ધાંત ગુપ્તા, શરદ કેલકર, શેખર સુમન
    Plot: સંજય દત્તની કમબેક ફિલ્મ ‘ભૂમિ’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે.ફિલ્મમાં સંજય અદિતિ રાવ હૈદરીના પિતા રોલમાં જોવા મળી રહ્યો છે
  • Movie Review: હસીના પારકર

    Movie Review: હસીના પારકર

    Loading
    Genre: બાયોગ્રાફિકલ ક્રાઈમ
    Director: અપુર્વ લાખિયા
    Star Cast: શ્રદ્ધા કપૂર, સિદ્ધાંત કપૂર, અંકુર ભાટિયા, રાજેશ તૈલંગ, દધિ પાંડેય
    Plot: ફિલ્મના ડિરેક્ટર અપુર્વ લાખિયાનું ડિરેક્શન અને કેમેરાવર્ક સારુ છે.જોકે ફિલ્મની વાર્તા પર વધુ કામ કરી શકાય તેમ હતુ.
  • Movie Review: ન્યૂટન

    Movie Review: ન્યૂટન

    Loading
    Genre: બ્લેક કોમેડી ડ્રામા
    Director: અમિત મસૂરકર
    Star Cast: રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, સંજય મિશ્રા, અંજલી પાટીલ, રધુવીર યાદવ
    Plot: ડિરેક્ટર અમિત મસૂરકરે ‘સુલમાની કીડા’(2013), નામની ફિલ્મ બનાવી હતી. જેને ફિલ્મ સમિક્ષકોએ ખૂબ જ પસંદ કરી હતી.
  • Movie Review : લખનઉ સેન્ટ્રલ

    Movie Review : લખનઉ સેન્ટ્રલ

    Loading
    Genre: સોશ્યિલ ડ્રામા
    Director: રંજીત તિવારી
    Star Cast: ફરહાન અખ્તર, ડાયના પેન્ટી, ગિપ્પી ગેરેવાલ, દીપક ડોબરિયાલ, રાજેશ શર્મા, ઈનામુલ્હક, ઉદય ટિકેકરે, રવિ કિશન
    Plot: ડિરેક્ટર રંજીત તિવારીની ફિલ્મ ‘લખનઉ સેન્ટ્રલ’ સિનેમાઘરોમાં રીલિઝ થઈ ગઈ છે
  • Movie Review : સિમરન

    Movie Review : સિમરન

    Loading
    Genre: કોમેડી ડ્રામા
    Director: હંસલ મહેતા
    Star Cast: કંગના રનૌત, માર્ક જસ્ટિન, સોહમ શાહ, મનુ નારાયણ, અનીસ જોષી
    Plot: ડિરેક્ટર હંસલ મહેતાની 'કંગના રનૌત' સ્ટારર ફિલ્મ ‘સિમરન’ રીલિઝ થઈ ગઈ છે

coming soon View more