Home »TV »Latest Masala» Sparsh Khanchandani Aka Ichcha Then And Now Look

9 વર્ષમાં આટલી બદલાઈ 'ઉત્તરન'ની 'ઈચ્છા', લાગે છે એકદમ Cute

divyabhaskar.com | Sep 12, 2017, 14:00 PM IST

  • 'ઉત્તરન'માં ઈચ્છાના રોલમાં અને હાલમાં સ્પર્શ ખાનચંદાની
મુંબઈઃકલર્સ ટીવી પર ટેલિકાસ્ટ થનારા પોપ્યુલર શો 'ઉત્તરન'માં ઈચ્છાનો રોલ કરનારી ચાઈલ્ડ આર્ટિસ્ટ સ્પર્શ ખાનચંદાની સૌ કોઈની ફેવરિટ હતી. તાજેતરમાં લિટલ ઈચ્છા એટલે કે સ્પર્શના અમુક ફોટોઝ સામે આવ્યા છે. જેમાં તે ખૂબ જ ખૂબસૂરત લાગી રહી છે. 16 વર્ષની સ્પર્શે સોશિયલ મીડિયા પર પોતાના લેટેસ્ટ ફોટોઝ પોસ્ટ કર્યા છે. તે આજે પણ પહેલા જેટલી જ ક્યુટ લાગી રહી છે. ઉલ્લેખનીય છે કે, 'ઉત્તરન'માં જેનેરેશન લીપ બાદ ઈચ્છાનો રોલ ટીના દત્તા નિભાવી રહી હતી. જોકે હવે આ શો ઓફ એર થઈ ચૂક્યો છે. 'ઉત્તરન' સિવાય સ્પર્શ 'દિલ મિલ ગયે', 'જરા નચ કે દિખા', 'ગુલામ', 'પરવરિશ' અને 'સીઆઈડી'માં પણ જોવા મળી ચૂકી છે.
 
આગળ જુઓ 'ઉત્તરન'ની ઈચ્છાના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sparsh khanchandani aka ichcha then and now look
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended