Home »TV »Latest Masala» Sara Khan Host A Birthday Party With Help Of Younger Sister Arya

TVની સંસ્કારી વહુએ દારૂ પીને મચાવી ધમાલ, તસવીરોમાં માણો B'Day Party

Kiran Jain | Aug 07, 2017, 15:33 PM IST

મુંબઈઃ 'બિદાઈ' ફેમ સારા ખાને તાજેતરમાં જ પોતાનો 27મો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો હતો. સારાએ પોતાના જન્મદિવસ પર પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં દિપશીખા નાગપાલ, સૃષ્ટિ રોડ, ડિઝાઈનર રોહિત વર્મા, રિત્વિક ધનંજાની, અર્જુન બિજલાણી સહિતના સ્ટાર્સ આવ્યા હતાં. 

યલો આઉટફિટમાં મળી જોવાઃ
બર્થડે ગર્લ સારા ખાન યલો રંગના ટૂ પીસ આઉટફિટમાં મિનિમમ મેક-અપ સાથે જોવા મળી હતી. માથા પર ફ્લોર ક્રાઉન સાથે તે ઘણી જ એટ્રેક્ટિવ લાગતી હતી. divyabhaskar.com સાથેની વાતચીતમાં સારા ખાને કહ્યું હતું કે તે પોતાનો જન્મદિવસ પરિવાર તથા ક્લોઝ ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કરવા માંગતી હતી. જોકે, તે દિવસે રાંચીમાં ઈવેન્ટ હોવાથી તે ત્યાં ગઈ હતી અને રજા લઈ શકી નહોતી. જોકે, તેણે બહેન આર્યા સાથે મળીને બર્થડે પાર્ટી યોજવાનો વિચાર કર્યો હતો. 

બધા જ બર્થડે સ્પેશ્યિલઃ
સારાએ કહ્યું હતું કે તેના તમામ બર્થડે સ્પેશ્યિલ છે. સારાએ શેમ્પેઈન બોટલથી બર્થડે પાર્ટી સેલિબ્રેટ કરી હતી. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સારા ખાનની પાર્ટી તસવીરોમાં....)

તમામ તસવીરોઃ અજીત રેડેકર
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: sara khan host a birthday party with help of younger sister arya
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended