Home »TV »Latest Masala» Divyanka Tripathi To Kavita Kaushik, Actresses Celebrated Karwa Chauth Festival

'ઈશીમા'થી 'સંધ્યા બિંદણી' સુધી, ટીવી એક્ટ્રેસિસે પતિ સાથે આમ મનાવી કરવાચૌથ

divyabhaskar.com | Oct 09, 2017, 14:11 PM IST

  • ડાબેથી, અંકિતા ભાર્ગવ, દિવ્યાંકા-વિવેક, દીપિકા સિંહ
મુંબઈઃ આઠ ઓક્ટોબરના રોજ દેશભરમાં કરવાચૌથની ધૂમ જોવા મળી હતી. આ તહેવાર ખાસ કરીને ઉત્તર ભારતમાં સેલિબ્રેટ થતો હોય છે. જોકે, હવે તો આ ફેસ્ટિવલ દેશભરમાં ઉજવવામાં આવે છે. ટીવી એક્ટ્રેસિસે પણ પોતાના પતિની લાંબી ઉંમર માટે કરવાચૌથનું વ્રત રાખ્યું હતું. દિવ્યાંકા ત્રિપાઠી, અંકિતા ભાર્ગવ, કવિતા કૌશિક, દીપિકા સિંહ સહિતની એક્ટ્રેસિસે આ તહેવાર સેલિબ્રેટ કર્યો હતો.

(જુઓ, ટીવી એક્ટ્રેસિસે સેલિબ્રેટ કરી કરવાચૌથ......)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: divyanka tripathi to kavita kaushik, actresses celebrated karwa chauth festival
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended