Home » TV » Latest Masala» Tv actor Cezanne Khan was last seen in hindi serial seeta aur geeta

આ છે પ્રેરણાનો 'પતિ' અનુરાગ, જાણો આટલાં વર્ષોથી ક્યા હતો ને શું કરતો હતો

divyabhaskar.com | Last Modified - Aug 30, 2017, 01:04 PM IST

'કસૌટી જિંદગી કી'માં અનુરાગ બાસુનો રોલ કરીને જાણીતો બનનાર સીઝેન ખાન હવે 'બિગ બોસ'ની 11મી સિઝનમાં આવે તેવી શક્યતા
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ ટીવી સીરિયલ 'કસૌટી જિંદગી કી'માં અનુરાગ બાસુનો રોલ કરીને જાણીતો બનનાર સીઝેન ખાન હવે 'બિગ બોસ'ની 11મી સિઝનમાં આવે તેવી શક્યતા છે. સીઝેન ખાનનો શોના મેકર્સે એપ્રોચ કર્યો હતો. દર વર્ષે મેકર્સ જૂના કલાકારોનો સંપર્ક કરે છે. આ વર્ષે સીઝેનની પસંદગી કરવામાં આવી છે. સીઝેન છેલ્લાં 8 વર્ષથી ટીવી સ્ક્રિનથી ગાયબ છે.

    આઠ દિવસ હોસ્પિટલમાં રહ્યો હતો સીઝેનઃ
    39 વર્ષીય સીઝેન જૂન 2007માં આઠ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યો હતો. તેની અન્નનળી બ્લોક થઈ ગઈ હતી, જેને કારણે ઓપરેશન કરાવ્યું હતું. ત્યારબાદ ડોક્ટર્સે તેને ઘરે આરામ કરવાની સલાહ આપી હતી. જોકે, તેણે ડોક્ટરની વાત માની નહીં અને તે તરત જ શૂટિંગમાં વ્યસ્ત બની ગયો હતો. આ સમયે તે 'એક લડકી અનજાની સી'માં ડોક્ટર ધ્રૂવનો રોલ કરતો હતો.

    આ સીરિયલમાં કર્યું છે કામઃ
    સીઝેને 'કસૌટી જિંદગી કી', 'એક લડકી અનજાની સી' સિવાય 'હસરતે', 'પલછીન', 'કબ ક્યોં કહાં' જેવી સીરિયલ્સમાં કામ કર્યું છે. જોકે, આજે પણ સીઝેન 'કસૌટી જિંદગી કી'ના અનુરાગથી ઓળખે છે. આ સીરિયલમાં તે પ્રેરણા(શ્વેતા તિવારી)ને પ્રેમ કરે છે અને તેની સાથે લગ્ન પણ કરે છે.
    પાકિસ્તાની સીરિયલ્સમાં કર્યું કામઃ
    સીઝેન ખાન ટેલિવૂડમાં કેટલીક સીરિયલ્સમાં કામ કર્યાં બાદ પાકિસ્તાન જતો રહ્યો હતો. અહીંયા તેનો પરિવા રહે છે. તેના પિતા જામીતા સિતારવાદક છે, જ્યારે તેની માતા કરાચીમાં જાણીતી ઈન્ટિરિયલ ડેકોરેટર છે. પાકિસ્તાનની અનેક જાણીતી સીરિયલ્સમાં કામ કર્યું છે.

    પહેલી ઓક્ટોબરથી શરૂ થશે 'બિગ બોસ':
    ચર્ચા છે કે 'બિગ બોસ'ની 11મી સિઝન પહેલી ઓક્ટોબરથી શરૂ થશે. આ વખતે પણ શોને સલમાન ખાન હોસ્ટ કરવાનો છે. આ શોમાં વંદન સિંહ, ઢિંચેક પૂજા, જૂહી અસલમના નામો ચર્ચાયા છે. જોકે, હજી સુધી કોઈ નામ ફાઇનલ થયા નથી.

    (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, સીઝેન ખાનની ખાસ તસવીરો.....)

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Tv actor Cezanne Khan was last seen in hindi serial seeta aur geeta
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top