Home »TV »Latest Masala» Popular Movies Of Akshay Kumar You Will Never See On TV

આ કારણે ટીવી પર આવી નહીં પ્રિયંકા,અક્ષય-કરીનાની આ ફિલ્મ્સ

divyabhaskar.com | Aug 07, 2017, 16:23 PM IST

  • ડાબેથી 'અંદાજ'માં પ્રિયંકા સાથે અને દોસ્તીઃ ફ્રેન્ડ્સ ફોરએવરમાં કરીના સાથે અક્ષય કુમાર
મુંબઈઃઅક્ષય કુમારની ગણતરી બોલિવૂડના મોસ્ટ એન્ટરટેનિંગ સ્ટાર્સમાં થાય છે. દર વર્ષે તેની ત્રણથી ચાર ફિલ્મ્સ આવે છે અને રીલિઝના બે-ત્રણ મહિના બાદ ટીવી પર પણ તેનો પ્રીમિયર થઈ જાય છે. પરંતુ અમુક ફિલ્મ્સ એવી પણ છે, જે આજ સુધી ટીવી પર આવી નથી. આ પેકેજમાં અમે તેની આવી જ 5 ફિલ્મ્સ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા જાણી લઈએ કે આ ફિલ્મ્સ શા માટે ટીવી પર આવતી નથી. આ કારણે ટીવી પર નથી આવતી આ પાંચ ફિલ્મ્સ
 
-આ ફિલ્મ્સ ટીવી પર ના આવવા પાછળનું કારણ ફિલ્મના પ્રોડ્યુસર સુનિલ દર્શન છે. તેણે આજસુધી ફિલ્મ્સના સેટેલાઈટ રાઈટ્સ વેચ્યા નથી.
- 2010માં એક ઈન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે, "હું જાણતો નથી કે, આ કેટલું યોગ્ય છે, પણ મારું હંમેશથી માનવું છે કે, સિનેમા થિયેટર્સ માટે હોય છે."
- ઉલ્લેખનીય છે કે, સુનિલ દર્શને વર્ષ1988માં પહેલી ફિલ્મ 'ઈંતકામ' પ્રોડ્યુસ કરી હતી. જેમાં સની દેઓલ અને અનિલ કપૂરે મહત્વપૂર્ણ રોલ કર્યો હતો.
- 29 વર્ષની કરિયરમાં તેઓ 12 ફિલ્મ્સ પ્રોડ્યુસ કરી ચૂક્યા છે. જેમાં પાંચ અક્ષય કુમાર સાથે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો, કરીના, કરિશ્મા અને અક્ષય કુમારની ક્યારેય ટીવી પર ના જોવા મળેલી ફિલ્મ્સ અંગે
 
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Popular Movies Of Akshay Kumar You Will Never See On TV
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended