Home »TV »Latest Masala» Bigg Boss 2017 Season 11 Contestants Name List & Start Date

શાહરૂખની 'દીકરી' જોવા મળશે 'બિગ બોસ 11'માં, આ સેલેબ્સ પણ લેશે ભાગ

divyabhaskar.com | Aug 01, 2017, 10:58 AM IST

મુંબઈઃ વિવાદાસ્પદ રિયાલિટી શો 'બિગ બોસ'ની 11મી સિઝન ટૂંક સમયમાં જ શરૂ થશે. જોકે, હજી સુધી 'બિગ બોસ'ની ડેટ એનાઉન્સ થઈ નથી. ચર્ચા છે કે આ વખતે પણ સેલિબ્રિટીઝ તથા નોન-સેલિબ્રિટિઝ શોમાં ભાગ લેશે. શાહરૂખની દીકરીનો રોલ કરીને જાણીતી બનનાર સના સઈદ પણ આ શોમાં ભાગ લેવાની છે, તેવી ચર્ચા છે.

કોણ છે સનાઃ
'કુછ કુછ હોતા હૈં'માં શાહરૂખની દીકરી અંજલીના રોલથી જાણીતી બનનાર સનીનો જન્મ 22 સપ્ટેમ્બર, 1988માં થયો છે. તેણે ચાઈલ્ડ આર્ટીસ્ટ તરીકે કામ કર્યું છે. તેણે ટીવીમાં પણ કામ કર્યું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, 'બિગ બોસ'ની 11મી સિઝનમાં ભાગ લેનારા અન્ય સ્પર્ધકો અંગે.....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bigg Boss 2017 Season 11 Contestants Name List & Start Date
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended