Home »TV »Latest Masala» These Tv Celebs Are Married And Fans Does Not Know About It

'અનિકા'ના 'શિવાય' સહિતના આ TV Celebs છે Married

divyabhaskar.com | Aug 11, 2017, 00:03 AM IST

મુંબઈઃટીવીમાં એવા ઘણાં જ સેલેબ્સ છે જે મેરિડ છે પરંતુ ચાહકોને આની જાણ ભાગ્યે જ હશે. આજે આપણે આવા જ કેટલાંક સેલેબ્સ અંગે વાત કરીશું. 

નકુલ મહેતાઃ
નકુલ મહેતાએ 2012માં ગર્લફ્રેન્ડ જાનકી પારેખ સાથે લગ્ન કર્યાં હતાં. બંનેએ લગ્ન પહેલાં એકબીજાને 9 વર્ષ સુધી ડેટ કર્યું હતું. નકુલ આજકાલ 'ઈશ્કબાઝ'માં શિવાયનું પાત્ર ભજવી રહ્યો છે. આ પહેલાં તેણે 'પ્યાર કા દર્દ હૈં મીઠા મીઠા પ્યારા પ્યારા', 'અભિમાની', 'હાલ એ દિલ' જેવી સીરિયલ્સમાં કામ કર્યું હતું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, જય સોની સહિતના ટીવી સેલેબ્સ છે મેરિડ...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: these tv celebs are married and fans does not know about it
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended