Home »TV »Latest Masala» Shocking Transformation Of Dance India Dance Celebs

જામનગરી રેમો સહિત એક સમયે આવા લાગતા 'ડાન્સ ઈન્ડિયા...'ના સેલેબ્સ

divyabhaskar.com | Aug 13, 2017, 16:51 PM IST

મુંબઈઃટીવી પર કામ કરનારા આર્ટિસ્ટે પોતાની કાબેલિયતના દમ પર ઓળખ બનાવી છે. પરંતુ સેલિબ્રિટીઝ માટે તેમનો લુક પણ ઘણો મહત્વપૂર્ણ હોય છે. જેનો પહેલાનો અને હાલનો લુક જોતા અંગે સ્પષ્ટ થાય છે કે, તેમાં ઘણો બદલાવ આવ્યો છે. આ પેકેજમાં અમે ડાન્સિગ રિયાલીટી શો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ' સાથે સંકળાયેલા અમુક લોકોના વિતેલા જમાનાના અને હાલના ફોટોઝ બતાવી રહ્યા છીએ. જેનું ટ્રાન્સફોર્મેશન ચોંકાવનારું છે.
 
રેમો ડિસૂજા
ગુજરાતના જામનગર શહેરમાં જન્મેલા રેમોએ 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ની પહેલી સીઝનના જજ કરી હતી. આ સમયે રેમો કોરિયોગ્રાફર તરીકે પણ બોલિવૂડમાં એક્ટિવ હતો. જોકે કોરિયોગ્રાફીની સાથે  તેણે ડિરેક્શનમાં પણ એન્ટ્રી કરી છે. રેમોએ અત્યાર સુધી 'ફાલતૂ' , 'ABCD (1 & 2)' અને 'A ફ્લાઈંગ જટ્ટ' જેવી ફિલ્મ્સ ડિરેક્ટ કરી છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો 'ડાન્સ ઈન્ડિયા ડાન્સ'ના સેલેબ્સના લુકમાં આવેલા પરિવર્તનના ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: shocking transformation of dance india dance celebs
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended