Home »TV »Latest Masala» Divyanka Tripathi To Other Tv Stars Father Profession

કોઇ બેંકર તો કોઇનો છે મેડિકલ સ્ટોર, આવું છે TV સેલેબ્સના ફાધર્સનું Profession

divyabhaskar.com | Jun 19, 2017, 16:04 PM IST

મુંબઇઃ તાજેતરમાં જ ફાધર્સ ડે નિમિત્તે અનેક ટીવી તેમજ બોલિવૂડ સ્ટાર્સે પોતાના પિતા સાથેની યાદો શૅર કરી હતી. મિડલ ક્લાસ ફેમિલીથી આવનાર અનેક ટીવી સ્ટાર્સ આજે ઇન્ડસ્ટ્રીમાંથી ખૂબ ફેમસ થઇ રહ્યા છે. જો વાત કરવામાં આવે તેમના પેરેન્ટ્સ અને ખાસ તો પાપાની તો આજે પણ તેઓ ઇન્ડસ્ટ્રિથી દૂર છે. હવે 'યે હૈ મહોબ્બતેં' ફેમ દિવ્યાંકા ત્રિપાઠીની જ વાત કરવામાં આવે તો તેના પાપા નરેન્દ્ર ત્રિપાઠી મેડિકલ સ્ટોર ચલાવે છે. તો 'પવિત્ર રિશ્તા'થી લાઇમલાઇટમાં આવનાર અંકિતા લોખંડેના પિતા શશિકાંત લોખંડે બેંકર છે. આ પેકેજમાં અમે જણાવી રહ્યા છીએ એવા જ ટીવી સ્ટાર્સ અને તેમના પિતાના પ્રોફેશન વિશે....
 
ટેલિવિઝન સ્ટાર્સના પિતાના પ્રોફેશન વિશે જાણવા માટે ક્લિક કરો આગળની સ્લાઇડ પર.....
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Divyanka Tripathi to Other Tv stars Father Profession
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended