Home »TV »Latest Masala» Tv Serial Porus On Location Photos

500 કરોડમાં બની રહેલા શોના Behind The Scene

divyabhaskar.com | Aug 11, 2017, 15:37 PM IST

  • ટીવી શો 'પોરસ'ના શૂટિંગ સમયે એક્ટર લક્ષ લાલવાણી
મુંબઈઃસોની ટીવી પર ટૂંક સમયમાં 'પોરસ' નામનો શો શરૂ થઈ રહ્યો છે. રિપોર્ટ્સનું માનીએ તો આ શોનું બજેટ 500 કરોડ રૂપિયા છે. જોકે તેની કોઈ ઓફિશિયલ પુષ્ટી થઈ નથી. શોમાં લક્ષ લાલવાણી, રતિ પાંડે, મોહિત અબરોલ, રોહિત પુરોહિત અને સુહાની ધાનકી મહત્વપૂર્ણ રોલમાં જોવા મળશે. સીરિયલને સિદ્ધાર્થ તિવારીએ સ્વસ્તિક પ્રોડક્શન હેઠળ બનાવી છે. સિદ્ધાર્થ પહેલા 'શનિ' અને 'મહાકાલીઃઅંત હી શરૂઆત હૈ' જેવા શો બનાવી ચૂક્યો છે. શું છે સ્ટોરી
 
પોરસ પ્રાચીન ભારતમાં પુરૂર્વા રાજના રાજા હતા. જે પંજાબમાં ચેનાબ અને ઝેલમ નદી વચ્ચે આવેલું હતું. જ્યારે વિશ્વ વિજેતા બનવાનું સપનું લઈ મકદુનિયા(યુનાન)રાજા ભારત આવ્યા ત્યારે પોરસ સાથે તેમનો સામનો થયો. કહેવામાં આવે છે કે, થીવ્સ, મિસર, ઈરાક, મધ્ય એશિયા, હિરાત, કાબૂલ અને સમરકંદ જીતીને ભારત પહોંચેલા સિકંદરનો વિજય રથ  પોરસે જ રોકી લીધો હતો.
 
સીરિયલમાં કોનો શું રોલ
પોરસઃલક્ષ લાલવાણી
સિકંદરઃ રોહિત પુરોહિત
અનુસૂયાઃ રતિ પાંડે
પ્રિન્સેસ લાચીઃસુહાની થાનકી
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ ટીવી શો 'પોરસ'ના Behind The Scenes
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: tv Serial Porus On Location Photos
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended