Home » TV » Latest Masala» Taarak mehta star cast profession before this show

'તારક...'માં કામ કર્યાં પહેલાં જાણો શું કરતાં હતાં આ સ્ટાર્સ??

divyabhaskar.com | Last Modified - Sep 12, 2017, 03:40 PM IST

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ આજે તો ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે.
  • 'તારક...'માં કામ કર્યાં પહેલાં જાણો શું કરતાં હતાં આ સ્ટાર્સ??
    'તારક...'માં કામ કર્યાં પહેલાં જાણો શું કરતાં હતાં આ સ્ટાર્સ??
    મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સીરિયલ આજે તો ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. જોકે, આ સ્ટાર-કાસ્ટ આજે તો સીરિયલને કારણે ઘેર-ઘેર લોકપ્રિય છે પરંતુ આ સીરિયલ પહેલાં આ સ્ટાર-કાસ્ટ શું કરતી હતી, તે ચાહકોને ભાગ્યે જ ખ્યાલ હશે.

    અંજલીભાભીઃ
    અંજલીભાભી બનતી નેહાએ ઘણાં વર્ષો સુધી ગુજરાતી થિયેટરમાં કામ કર્યું હતું. 'ડોલર બહુ'થી ટીવી સીરિયલમાં કામ કરવાની શરૂઆત કરી હતી. 'ભાભી' સીરિયલથી નેહા ઘેર-ઘેર જાણીતી બની હતી.

    (વાંચો, ઐય્યરથી લઈને પોપટલાલ સુધીના પાત્રો સીરિયલ પહેલાં શું કરતાં હતાં....)
No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Taarak mehta star cast profession before this show
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top