Home »TV »Latest Masala» Minakshi Jain Want To Gift A Car To Her Father

દીકરીની આ વાતથી અમિતાભ થયાં ભાવુક, પુત્રીની ડિમાન્ડ જાણીને લાગશે નવાઈ

divyabhaskar.com | Oct 08, 2017, 15:26 PM IST

મુંબઈઃ બોલિવૂડ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરના રોજ જન્મદિવસ છે. જન્મદિવસ પહેલાં 'કૌન બનેગા કરોડપતિ'માં એક દીકરીએ પિતા પાસે એવી ગિફ્ટ માંગી, જે આજ સુધી કોઈએ માંગી નથી. 

બિગ બી થયા ભાવુકઃ
અમિતાભ બચ્ચન પોતાની દીકરી શ્વેતાને ઘણો જ પ્રેમ કરે છે. 'કેબીસી'માં મિનાક્ષીની વાત સાંભળીને તે પણ ભાવુક બની ગયા હતાં. માત્ર 10 ધોરણ પાસ મિનાક્ષી શોમાં 50 લાખ રૂપિયા જીતી ગઈ હતી. તેણે પિતા સામે એમ સાબિત કરવું હતું કે તે કંઈ પણ કરી શકે છે. મિનાક્ષીને પાંચ બહેનો તથા એક ભાઈ છે. આ સમયે તેણે પિતા પાસે એવી માંગ કરી હતી કે તે તમામે તમામ છ બહેનોને પિતાને મુખાગ્નિ કરવાનો અધિકાર આપવામાં આવે. અમિતાભ પણ મિનાક્ષીની આ વાતો સાંભળીને પ્રભાવિત થયા હતાં. મિનાક્ષી જૈન મુંબઈની છે અને ગૂગલની તેમ જ્ઞાન મેળવવા માંગે છે. મિનાક્ષીની બહેનો તેને ગૂગલ કહીને બોલાવે છે. 

પિતા માટે લેશે કારઃ
મિનાક્ષી 50 લાખમાંથી પિતા માટે એક કાર ખરીદવા માંગે છે. મિનાક્ષી 50 લાખ રૂપિયા જીતી તો તેના પિતા પણ ભાવુક થી ગયા હતાં. 

(વાંચો, મિનાક્ષીએ કેવા સવાલોના જવાબ આપીને જીત્યાં હતાં 50 લાખ રૂપિયા....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: minakshi jain want to gift a car to her father
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended