Home » TV » Latest Masala» The life of top kbc winners now

કોઈ પોલીસમાં તો કોઈ કરે છે ગાર્મેન્ટ બિઝનેસ, હાલ શું કરે છે KBC Winners

divyabhaskar.com | Last Modified - Aug 29, 2017, 01:57 PM IST

કેબીસીનો પહેલો વિજેતા હર્ષવર્ધન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં નોકરી કરી રહ્યો છે
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈ: 28 ઓગસ્ટથી 'કૌન બનેગા કરોડપતિ'ની નવી સીઝન શરૂ થઈ ગઈ છે. વર્ષ 2000માં શરૂ થયેલો શો 'કેબીસી' 2014 સુધી ટેલિકાસ્ટ થયો હતો. હવે શોના મેકર્સ નવી સીઝન લાવવા ઇચ્છે છે. આ શોએ અનેક સામાન્ય માણસોને વિજેતા બનાવીને તેમની લાઇફ બદલી હતી. આ પેકેજમાં વાત કરીશું અત્યાર સુધીના KBC વિનર્સની જેમાંથી કોઇ પોતાનો બિઝનેસ ચલાવે છે તો કોઇનું ફેશન અને ગાર્મેન્ટ હાઉસ છે.

    મિડલ ક્લાસ ફેમિલીનો હર્ષવર્ધન બન્યો હતો KBCનો પહેલો વિજેતા
    2000માં પહેલો KBC વિજેતા બનનાર હર્ષવર્ધન નવાથે એક સામાન્ય ફેમિલીમાંથી આવતો હતો. જે દરમિયાન હર્ષવર્ધને આ શોમાં ભાગ લીધો હતો ત્યારે તે 27 વર્ષનો હતો અને સિવિલ સર્વિસની તૈયારી કરી રહ્યો હતો. આ શો માટેનું સૂચન તેની માતાએ જ કર્યું હતું.આ શો પછી તેની લાઇફ બદલી ગઇ હતી. KBC જીત્યા પછી તેણે કોમ્પિટિટીવ એક્ઝામની તૈયારી છોડી હતી અને જીતેલી રકમથી UKની એક યુનિવર્સિટીમાંથી MBA કર્યું હતું. હાલ હર્ષવર્ધનના લગ્ન થઇ ચૂક્યા છે અને તેના બે બાળકો પણ છે. હાલ હર્ષવર્ધન મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીમાં નોકરી કરી રહ્યો છે. હર્ષવર્ધન પછી આ શોના અન્ય વિનર્સ બન્યા હતાં. જેમાંથી કોઇ બિઝનેસ કરે છે તો કોઇને પોતાનું જ ફેશન હાઉસ છે.
    આગળની સ્લાઈડ્સમાં જાણો અત્યાર સુધીના કેબીસી વિનર્સ શું કરે છે તે અંગે

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: The life of top kbc winners now
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top