Home »TV »Latest Masala» Hina Khan Clicked With Her Boy Friend Rocky

મેક-અપ વગર 'અક્ષરા' પ્રેમી સાથે અહીં મળી જોવા, હતી એકદમ ઉદાસ, Pics

divyabhaskar.com | May 18, 2017, 15:17 PM IST

મુંબઈઃ'યે રિશ્તા ક્યા કહેલાતા હૈં'ની અક્ષરા એટલે કે હિના ખાન હાલમાં જ એરપોર્ટ પર જોવા મળી હતી. અક્ષરા 'ખતરો કે ખિલાડી'ના શો માટે સ્પેન જતી હતી. આ સમયેની તેની સાથે મોમ પણ હતી. હિના ખાનનો પ્રેમી રોકી જયસ્વાલ પણ તેને સી-ઓફ કરવા આવ્યો હતો. અક્ષરા મેક-અપ વગર જોવા મળી હતી. 

સોશ્યિલ મીડિયામાં પોસ્ટ કરી તસવીરોઃ
હિના ખાને સોશ્યિલ મીડિયામાં રોકી સાથેની એરપોર્ટ પરની તસવીરો શૅર કરીને પોસ્ટ કર્યું હતું, Already missing u @JJROCKXX plz come to see me soon.. Spain here we come.. #gaininspain🤣

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, અક્ષરા ખાનની ખાસ તસવીરો....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hina khan clicked with her boy friend rocky
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended