Home »TV »Latest Masala» Rubina Diliak Shares A Romantic Photos With Boyfriend Abhinav

'કિન્નર વહુ'એ બાપ્પાની મૂર્તિ પાસે કર્યો બોયફ્રેન્ડ સાથે રોમાન્સ

divyabhaskar.com | Aug 28, 2017, 13:50 PM IST

  • ગણપતિની મૂર્તિની બાજુમાં રોમાન્સ કરી રહેલા રૂબિના અને અભિનવ
મુંબઈઃ26 ઓગસ્ટના રોજ રૂબિના દિલાઈક 30 વર્ષની થઈ ગઈ છે. આ પ્રસંગે 28 ઓગસ્ટના રોજ તેણે બોયફ્રેન્ડ અભિનવ શુક્લા અને ફ્રેન્ડ્સ સાથે સેલિબ્રેટ કર્યું. રૂબિનાએ તેના અમુક ફોટોઝ પમ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં એકમાં તે અભિનવ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહી છે. માત્ર એટલું જ નહીં, તેઓ જ્યાં રોમાન્સ કરતા જોવા મળી રહ્યા હતા ત્યાં ગણપતિ બાપ્પાની મૂર્તિ પણ જોવા મળે છે.આ સીરિયલ્સમાં જોવા મળી છે રૂબિના  
 
ઉલ્લેખનીય છે કે, રૂબિના હાલ 'શક્તિઃ અસ્તિત્વ કે અહસાસ કી'માં કિન્નર વહુ સૌમ્યાનો રોલ કરી રહી છે. તેને 'છોટી બહુ' (2008-10) અને તેની સિકવલ (2011-12)ની સાથે સાથે 'સાસ બિના સસુરાલ' (2012), 'પુનર્વિવાહ' (2013), 'દેવો કે દેવ...મહાદેવ'(2013-14) અને 'જીની ઔર જૂજૂ' (2013-14) જેવી સીરિયલ્સમાં પણ જોવા મળી છે.
 
આગળની સ્લાઈડ્સમાં રૂબિના દિલાઈકના વધુ ફોટોઝ
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rubina diliak shares a romantic photos with boyfriend abhinav
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended