Home »TV »Latest Masala» Except Aamir Khan, Bollywood Well Known Stars Promoted Their Film In Taarak Mehta

બોલિવૂડ સ્ટાર્સને ઘેલા કર્યાં છે આ ગુજરાતીઓએ, સેલેબ્સ છે દિવાના

divyabhaskar.com | Sep 13, 2017, 00:03 AM IST

મુંબઇઃ પ્રખ્યાત કોમેડી સીરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માત્ર ચાહકો જ નહીં બોલિવૂડ સ્ટાર્સને પણ એટલી જ પસંદ છે. ટીઆરપીની રેસમાં આ સીરિયલ ટોપ ફાઈવની અંદર જોવા મળે છે. બોલિવૂડ સ્ટાર્સ પોતાની ફિલ્મના પ્રમોશન માટે આ સીરિયલમાં અચૂક જોવા મળે છે. આ સીરિયલમાં પોતાની ફિલ્મ પ્રમોશન માટે આમિર સિવાય બિગ બીથી લઇને અનેક સ્ટાર્સ આવ્યાં હતાં.

(જુઓ, સીરિયલમાં કયા કયા સેલેબ્સ આવ્યા છે પ્રમોશન માટે....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: except aamir khan, bollywood well known stars promoted their film in taarak mehta
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended