Home »TV »Latest Masala» Bollywood Actor Suniel Shetty Talked About His Business And Future Plan

સુનીલ શેટ્ટીના DNAમાં છે બિઝનેસ, જાણો બીજું શું કહ્યું ખાસ

RJ Alok | Aug 11, 2017, 14:32 PM IST

મુંબઈઃ બોલિવૂડ સ્ટાર સુનીલ શેટ્ટીનો 11 ઓગસ્ટના રોજ 56મો જન્મદિવસ છે. સુનીલ શેટ્ટીએ બોલિવૂડમાં 25 વર્ષ પૂર્ણ કર્યાં છે. સુનીલ શેટ્ટી જ્યારે બોલિવૂડમાં આવ્યો ત્યારે તે એક્ટર કરતાં બિઝનેસમેન વધુ લાગતો હતો. divyabhaskar.comએ સુનીલ શેટ્ટી સાથે ખાસ વાતચીત કરી હતી.
 
જન્મદિવસઃ
બહુ જ ખાસ છે. તે જન્મદિવસ પર અમૃતસર ગોલ્ડન ટેમ્પલમાં જઈને દર્શન કરશે. અહીંયા શાંતિ મળે છે. તે હંમેશા જન્મદિવસ પરિવાર સાથે સેલિબ્રેટ કર્યો હતો. આ વર્ષે તે પત્ની તથા નાનપણના કેટલાંક ફ્રેન્ડ્સ સાથે બર્થડે સેલિબ્રેટ કરશે. 
 
 
નાનપણની યાદોઃ
તે ક્યારેય પરિવારને જન્મદિવસ સેલિબ્રેટ કરવા માટે હેરાન કરતો નહીં. ઘરના લોકો સાથે બહાર જમવા જતો અને ગિફ્ટ રીસિવ કરતો. તે બધી યાદો છે. સ્પોર્ટ્સનો દિવાનો હતો અને તેથી જ કોઈ બેટ આપે તો તેના માટે આ બેસ્ટ ગિફ્ટ રહેતી. નાનપણમાં જ બર્થડે પર જ બેટનું કલેક્શન ભેગું કર્યું હતું. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, સુનીલ શેટ્ટીએ પોતાના બિઝનેસને લઈ શું કહ્યું....)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: bollywood actor suniel shetty talked about his business and future plan
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended