Home »TV »Latest Masala» Bigg Boss 10: Swami Om Arrested By Delhi Police

9 વર્ષ પહેલાંના ચોરીના કેસમાં ‘બિગ બોસ’ ફેમ સ્વામી ઓમની ધરપકડ

divyabhaskar.com | Aug 10, 2017, 18:03 PM IST

દિલ્લી / મુંબઈ :‘બિગ બોસ-10’ના સૌથી કોન્ટ્રોવર્શિયલ સ્પર્ધક સ્વામી ઓમની દિલ્હી પોલીસે બુધવાર(9 ઓગસ્ટ)ના રોજ ધરપકડ કરી હતી. સ્વામી ઓમ પર પોતાના ભાઈની શોપમાંથી સાયકલ અને કેટલાંક દસ્તાવેજોની ચોરી કરવાનો આરોપ હતો. આ મામલે તેના ભાઈએ 9 વર્ષ પહેલાં તેની ઉપર કેસ કર્યો હતો. આ કેસમાં દિલ્હી ક્રાઈમ બ્રાન્ચે ઓમ સ્વામીની ભજનપુરામાંથી ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે, આ કેસમાં દિલ્હીની એક અદાલતે સ્વામીને ભાગેડુ જાહેર કર્યાં હતાં અને ત્યારબાદથી તે ભાગતો ફરતો હતો.
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Bigg Boss 10: Swami Om Arrested By Delhi Police
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended