Home » TV » Latest Masala» Kbc turning point for amitabh bachchan career

જ્યારે અમિતાભ બચ્ચનને ઘરે આવીને લોકો ધમકી સાથે ભાંડતા ગંદી ગાળો

divyabhaskar.com | Last Modified - Aug 29, 2017, 12:03 AM IST

અમિતાભ બચ્ચનનો જાણીતો શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવમી સિઝન 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે.
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    મુંબઈઃ અમિતાભ બચ્ચનનો જાણીતો શો 'કૌન બનેગા કરોડપતિ'ની નવમી સિઝન 28 ઓગસ્ટથી શરૂ થઈ ગઈ છે. સૌ પહેલી સિઝન વર્ષ 2000માં થઈ હતી. આ સમયે અમિતાભ બચ્ચન આર્થિક તંગીમાંથી પસાર થઈ રહ્યાં હતાં. લોકો દરવાજે આવીને ગાળો આપી દીધા હતાં. દેવામાંથી બહાર આવવા માટે બિગ બીને 'મહોબ્બતે' ફિલ્મ તથા 'કેબીસી'એ મહત્વનો ભાગ ભજવ્યો છે. અમિતાભે આ વાત કબૂલ કરી હતી. અમિતાભની એબીસીએલ કંપની પર 14 મિલિયનનું દેવું થઈ ગયું હતું.

    શું કહ્યું હતું બિગ બીએઃ
    જાન્યુઆરી 2013માં આપેલા ઈન્ટરવ્યૂમાં અમિતાભે કહ્યું હતું કે તે ક્યારેય નહીં ભૂલી શકે કે કેવી રીતે લેણદારો તેના ઘરના દરવાજે આવીને ધમકી ને ગાળો આપી જતાં હતાં અને પૈસા માંગતા હતાં. તેઓ પ્રતિક્ષા ખરીદવા તૈયાર થઈ ગયા હતાં. 44 વર્ષની કરિયરનો આ સૌથી ખરાબ તબક્કો હતો. આ સમયે તેમણે વિવિધ ઓપ્શન્સ જોયા અને તમામને ઈવેલ્યૂએટ કર્યાં હતાં. તે તરત જ સ્વ. યશ ચોપરા પાસે કામ માંગવા ગયા હતાં. આ સમયે યશ ચોપરાએ તેમને 'મોહબ્બતે' ઓફર કરી હતી.

    'કેબીસી' માટે થયો એપ્રોચઃ
    2000માં સ્ટાર પ્લસ પોતાના નવા પ્રોજેક્ટ માટે અમિતાભ બચ્ચનનો એપ્રોચ કર્યો હતો. તે સમયે ખ્યાલ નહોતો કે આ શો આટલો લોકપ્રિય થશે. 'કેબીસી'એ બિગ બીને દેવામાંથી બહાર લાવવા ઘણી જ મદદ કરી હતી. અમિતાભે કહ્યું હતું કે આ શો ત્યારે એમની પાસે આવ્યો જ્યારે તેમને સૌથી વધુ કામની જરૂર હતી. આ શો તેમના માટે બૂસ્ટર સાબિત થયો હતો. પછી તે પ્રોફેશનલી હોય કે પર્સનલી. આ શોએ તમામ લેણદારોને પૈસા ચૂકવવામાં ઘણી જ મદદ કરી હતી. આ વાત તેઓ ક્યારેય ભૂલી શકે તેમ નથી. ઉલ્લેખનીય છે કે 'કેબીસી'ની શરૂઆતની ત્રણ સિઝન સ્ટાર પ્લસ પર આવી હતી અને ચોથી સિઝન પછીના રાઈટ્સ સોની ટીવીએ ખરીદ્યા હતાં.

    (આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, કેવી રીતે કંગાળ થયા હતાં બિગ બી, કેવી રીતે આવ્યા દેવામાંથી બહાર....)

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kbc turning point for amitabh bachchan career
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top