Home »TV »Latest Masala» Amitabh Bachchan Took A 2 Week Break From Kbc

75 વર્ષની ઉંમરેય બિગ બી 12-12 કલાક કરે છે શૂટિંગ, નથી લેતાં Retake

divyabhaskar.com | Oct 12, 2017, 18:25 PM IST

મુંબઈઃ બોલિવૂડ ડિરેક્ટર અમિતાભ બચ્ચનનો 11 ઓક્ટોબરના રોજ 75મો જન્મદિવસ છે. બિગ બી પોતાનો જન્મદિવસ માલદિવ્સમાં સેલિબ્રેટ કરવાના છે. પૂરા પરિવાર સાથે વિદેશમાં વેકેશન મનાવશે. જોકે, બિગ બી બે અઠવાડિયા સુધી વિદેશમાં રહેવાના હોવાથી તેમણે 'કેબીસી'ના 10 એપિસોડનું શૂટિંગ પૂરું કર્યું છે. તેમણે 12-12 કલાક સુધી કામ કર્યું હતું.

રિટેક વગર કર્યું શૂટિંગઃ
પ્રોડક્શન યુનિટના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, અમિતાભ બચ્ચન રિટેક વગર શૂટિંગ કરે છે. તે અને સ્પર્ધકો ટેક પહેલાં જ પૂરી તૈયારી કરી લે છે અને મોટા ભાગે એક જ ટેકમાં શોટ ઓકે થઈ જાય છે. એકાદ વખત જ ઓપનિંગ શોટમાં સ્પોન્સર્સના નામ લેતા અથવા તો 'દેવીઓ સજ્જનો' બોલતી વખતે ટેકનિકલ ગરબડીને કારણે રિટેક થાય છે. 

(વાંચો, હવે ક્યારે આવશે 'કેબીસી'ના સેટ પર...)
(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: amitabh bachchan took a 2 week break from kbc
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended