Home » TV » Latest Masala» Akanksha sharma glamours photoshoot viral on social media

જાહેરમાં સિગારેટ ફૂંકતી હતી યુવરાજ સિંહની ભાભી, સામે આવી આ બોલ્ડ તસવીરો

divyabhaskar.com | Last Modified - Mar 12, 2018, 12:03 AM IST

'બિગ બોસ 10'ની પૂર્વ સ્પર્ધક તથા ક્રિકેટર યુવરાજ સિંહની Ex ભાભી આકાંક્ષા શર્મા પોતાની તસવીરોને કારણે હાલમાં ચર્ચામાં છે
  • +5 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'બિગ બોસ 10'ની પૂર્વ સ્પર્ધક તથા ક્રિકેટર યુવરાજ સિંહની Ex ભાભી આકાંક્ષા શર્મા પોતાની તસવીરોને કારણે હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ આકાંક્ષા શર્માએ સોશ્યિલ મીડિયામાં કેટલીક તસવીરો શૅર કરી છે, જેમાં તે સિગારેટ ફૂંકતી જોવા મળે છે. ફોટોશૂટમાં આકાંક્ષા વ્હાઈટ તથા પિંક રંગના આઉટફિટ તથા ઈન્ડિયન જ્વેલરીમાં જોવા મળી છે.

    માત્ર 4 મહિનામાં લગ્ન જીવનનો આવ્યો હતો અંત
    ગુડગાંવની રહેવાસી આકાંક્ષા શર્મા ક્રિકેટર યુવરાજની ભાભી પણ છે. આકાંક્ષાએ 2014માં યુવરાજના નાના ભાઈ જોરાવર સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, આ લગ્ન ચાર મહિના પણ ટક્યા નહોતાં. 'બિગ બોસ'માં તે ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. તેણે કહ્યું હતું કે, લગ્ન બાદ તેની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેને લાગતું હતું કે જીવવા કરતાં મરવું વધુ સારું. તેના જ્યારે લગ્ન થયા ત્યારે તેની ઉંમર 23 વર્ષની હતી. જોકે, તેને ક્યારેય યુવરાજના ભાઈમાં ફ્રેન્ડ કે લાઈફ-પાર્ટનર જોવા મળ્યો નહોતો. આકાંક્ષાએ કહ્યું હતું કે તેને સાસરીયા પાસેથી એક રૂપિયો નથી જોઈતો, બસ ડિવોર્સ જોઈએ છીએ. આકાંક્ષાએ જણાવ્યું કે, બન્ને પર નજર રાખી શકે તે માટે હનીમૂન પર આખું ફેમિલી સાથે ગયું હતું. આકાંક્ષા પર ઝડપથી ફેમિલી શરૂ કરવા માટે સાસરિયાઓએ દબાણ કર્યું હતું.

    (વાંચો, આકાંક્ષાની લાઈફ અને નિષ્ફળ રહેલા લગ્ન જીવન તથા બીજી વાતો અંગે...)

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Akanksha sharma glamours photoshoot viral on social media
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top