Home » TV » Latest Masala» Kapil sharma film firangi super flop on box office

જંગી નુકસાન થવા છતાંય કપિલ શર્માએ 2017માં કરી આટલી બધી કમાણી

divyabhaskar.com | Last Modified - Dec 24, 2017, 01:27 PM IST

ફોર્બ્સે હાલમાં જ 2017માં સૌથી વધુ કમાણી કરનારા 100 ભારતીયોનું લિસ્ટ બહાર પાડ્યું હતું
  • +6 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ફોર્બ્સે હાલમાં જ 2017માં સૌથી વધુ કમાણી કરનારા 100 ભારતીયોનું લિસ્ટ બહાર પાડ્યું હતું. આ લિસ્ટમાં કોમેડિયન કપિલ શર્માનું નામ પણ છે. જોકે, ગયા વર્ષે કપિલ શર્મા 11માં સ્થાને હતો, જ્યારે આ વર્ષે તે 18માં સ્થાને છે.

    ગયા વર્ષની તુલના આ વખતે વધી કમાણીઃ
    2016માં 11માં સ્થાને રહેનાર કપિલ શર્માની કુલ કમાણી 30.17 કરોડ હતી. જોકે, 2017માં આ કમાણી વધીને 48 કરોડ થઈ છે. એટલે કે કપિલ શર્માની કમાણી ગયા વર્ષની તુલનામાં આ વર્ષે 18 કરોડ રૂપિયા વધી છે.

    2017 કપિલ માટે ના રહ્યું ખાસઃ
    2016માં કપિલે ટીવી શો 'ધ કપિલ શર્મા શો'થી શરૂઆત કરી હતી. આ શો સુપરહિટ રહ્યો હતો. જોકે, માર્ચ 2017માં સુનીલ ગ્રોવર તથા કપિલ શર્મા વચ્ચે ઝઘડો થયો હતો અને સુનીલ ગ્રોવરે આ શો છોડી દીધો હતો. જેને કારણે શોની ટીઆરપી ઘટતી ગઈ હતી. આટલું જ નહીં કપિલની તબિયત સારી ના હોવાને કારણે બોલિવૂડ સ્ટાર્સ શૂટિંગ કર્યાં વગર જ પરત ફરતા હતાં. જેને કારણે આ શો બંધ કરી દેવામાં આવ્યો હતો.

    (વાંચો, 'ફિરંગી' ગઈ સુપરફ્લોપ, કપિલને થયું 30 કરોડનું નુકસાન...)

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Kapil sharma film firangi super flop on box office
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top