Home »TV »Latest Masala» Check Out Behind The Scenes Of Taarak Mehta Ka Ooltah Chashmah

થાકીને સેટ પર આમ બેસી ગયા બબિતાજી, જેઠાલાલે કરી આવી ધમાલ મસ્તી

Kiran Jain, divyabhaskar.com | Dec 24, 2017, 15:57 PM IST

મુંબઈઃ25 ડિસેમ્બરે વિશ્વભરમાં ક્રિસમસનો તહેવાર ધામધૂમ પૂર્વક મનાવવામાં આવશે. ટીવી સીરિયલ 'તારક મહેતા..'ના સેટ પર પણ આ તહેવાર સેલિબ્રેટ કરવામાં આવ્યો હતો. જેઠાલાલ, ટપુ, ચંપકચાચા, બબિતા સહિત સીરિયલના અન્ય કલાકારોએ કેક કાપીને તહેવારની ઉજવણી કરી હતી. 


divyabhaskar.com સાથેની વાતચીતમાં બબિતા એટલે કે મુનમુન દત્તાએ કહ્યું હતું કે ક્રિસમસ તેનો ફેવરિટ ફેસ્ટિવલ છે. તે કોન્વર્ટ સ્કૂલમાં ભણી હોવાથી ક્રિશ્ચિન ધર્મની તેના પર ઘણી જ અસર છે. ગયા વર્ષે તે યુરોપમાં હતી અને તેણે ત્યાં ક્રિસમસ સેલિબ્રેટ કરી હતી. સેટ પર કેક કટિંગ કર્યું હતું અને ક્રિસમસ સોંગ્સ ગાયા હતાં. બધા કલાકારોએ ભેગા થઈને ઘણી જ મસ્તી ધમાલ કરી હતી.


(જુઓ, 'તારક મહેતા..'ના સેટ પર ક્રિસમસ સેલિબ્રેશનની ખાસ તસવીરો....)

(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: check out behind the scenes of Taarak Mehta Ka Ooltah Chashmah
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended