Home » TV » Latest Masala» Girls Who Given Audition Of Reality Show Complained About Wrong Demands

Reality Showમાં ઓડિશન આપવા જતાં હોવ તો પહેલાં વાંચી લો આ કડવી વાસ્તિવકતા!

divyabhaskar.com | Last Modified - Feb 13, 2018, 02:59 PM IST

રિયાલિટી શોની વાસ્તવિક્તા, યુવતીઓ પાસે કરી કિસ અને કપડા ઉતારવાની ડિમાન્ડ
  • ‘પ્યાતે હુદુગિર હાલી લાઈફ’ સીઝન 4 ટૂંકસમયમાં સ્ટાર સ્વર્ણ પર ટેલિકાસ્ટ થશે.
    +1 બીજી સ્લાઈડ્સ જુઓ
    ‘પ્યાતે હુદુગિર હાલી લાઈફ’ સીઝન 4 ટૂંકસમયમાં સ્ટાર સ્વર્ણ પર ટેલિકાસ્ટ થશે.

    મુંબઈઃ એક રિયાલિટી શોના ઓડિશનમાં કંટેસ્ટેંટ સાથે અશ્વલી વર્તન કરાયા હોવાની વાત સામે આવી છે. સ્ટાર સ્વર્ણા ચેનલ પર આવનારા રિયાલિટી શો ‘પ્યાતે હુદુગિર હાલી લાઈફ’ સીઝન 4ના ઓડિશન મહારાણી લક્ષ્મી અમાની કોલેજમાં રાખવામાં આવ્યા હતા. આ કોલેજની ઘણી સ્ટુડન્ટ્સે રિયાલિટી શો માટે ઓડિશન આપ્યું. સ્ટુડન્ટ્સે આરોપ લગાવ્યો કે, શોમાં ઓડિશન આપતી વેળા તેમને ખરાબ વ્યવહારનો સામનો કરવો પડ્યો.

    નાના કપડા પહેરેલી યુવતીઓની બનાવી અલગ લાઈન...

    - યુવતીઓએ જણાવ્યું કે, આયોજકોએ બધાની સામે કપડા ઉતારવા અને કિસ કરવા માટે કહ્યું હતું.
    - આ ઉપરાંત જે યુવતીઓ નાના ડ્રેસ પહેરીને આવી હતી તેમની અલગ લાઈન બનાવવામાં આવી હતી. આ સમયે યુવતીઓને સેક્સ સંબંધિત સવાલો પણ પૂછવામાં આવ્યા હતા. જેનો શો સાથે કોઈ સંબંધ નથી.
    - આવી ઘટનાઓને કારણે યુવતીઓએ હંગામો કર્યો, સ્થિતિ બગડતી જોયા બાદ ઓડિશન અટકાવવામાં આવ્યા.
    - આ મામલે ખુલાસો કરતા ચેનલના સૂત્રોએ એવી વાત કહી કે, ‘યુવતીઓએ લગાવેલા આરોપ પાયાવિહોણા છે, ઓડિશનમાં કઈં ખાસ ન કરી શકનારી 2-3 યુવતીઓએ આ બધુ કર્યું છે. પરંતુ તેનાથી અમારું કામ નહીં રોકાય. ઓડિશન પ્રક્રિયા પૂર્ણ થશે.’

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીર......)

  • રિયાલિટી શોનું એક પોસ્ટર.
    +1 બીજી સ્લાઈડ્સ જુઓ
    રિયાલિટી શોનું એક પોસ્ટર.

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Girls Who Given Audition Of Reality Show Complained About Wrong Demands
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top