Home » TV » Latest Masala» At the age of 2, akash dadlani father died in car accident

2.5 કરોડના આ ફ્લેટમાં રહે છે 'બિગ બોસ'નો આ Rapper આકાશ, અંદરથી લાગે આવું

Kiran Jain | Last Modified - Jan 10, 2018, 06:04 PM IST

'બિગ બોસ 11'ની ગ્રાન્ડ ફિનાલે 14 જાન્યુઆરીના રોજ છે. ઘરની અંદર પાંચ સ્પર્ધકો છે, જેમાં આકાશ દદલાણી પણ છે
  • આકાશ દદલાણીના ઘરનો ડ્રોઈંગ રૂમ
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    આકાશ દદલાણીના ઘરનો ડ્રોઈંગ રૂમ

    મુંબઈઃ 'બિગ બોસ 11'ની ગ્રાન્ડ ફિનાલે 14 જાન્યુઆરીના રોજ છે. ઘરની અંદર પાંચ સ્પર્ધકો છે, જેમાં આકાશ દદલાણી પણ છે. આકાશ કદાચ મિડ વીકમાં ઘરની બહાર નીકળી જાય તેવી પૂરી શક્યતા છે. આકાશ છેલ્લાં છ વર્ષથી ભારતમાં રહે છે. એક સમયે કહેવામાં આવતું હતું કે કોલેજમાં નશો કરીને આવવાને કારણે તેને કોલેજમાંથી હાંકી કાઢવામાં આવ્યો હતો. જોકે, આકાશની મોમે આ વાતનો ઈનકાર કર્યો હતો અને કહ્યું હતું કે આકાશે જાતે જ કોલેજનો અભ્યાસ છોડી દીધો હતો.

    સંગીતકાર બનવા માંગતો હતો આકાશઃ
    આકાશની મોમ સુનીતાએ divyabhaskar.com સાથેની વાતચીતમાં કહ્યું હતું કે આકાશ સંગીતકાર બનવા માંગતો હતો. તે હિપ હોપ સેન્સેશન બનવાનું સપનું જોતો હતો. જોકે, તે પહેલાં ઈચ્છતી કે તેનો દીકરો અભ્યાસ પૂરો કરે અને પછી પોતાની કરિયરમાં આગળ વધે. અમેરિકાથી આવ્યા બાદ આકાશે જયહિંદ કોલેજમાં એડમિશન લીધું હતું. વર્ષ બાદ તેણે કોલેજ છોડી દીધી હતી, કારણ કે ભણવામાં તેનું મન લાગતું નહોતું.

    બે વર્ષની ઉંમરમાં ખોયા પિતાઃ
    જ્યારે આકાશ બે વર્ષનો હતો ત્યારે કાર અકસ્માતમાં તેના પિતાનું નિધન થયું હતું. સુનીતા દદલાણીએ બંને સંતાનો (પુત્ર આકાશ, પુત્રી દિવ્યા)નો ઉછેર કર્યો હતો. અમેરિકાથી યુએસ શિફ્ટ થવાનું કારણ આકાશની કરિયર જ હતી. વધુમાં સુનીતાએ કહ્યું હતું કે આકાશ નાનપણથી જ તોફાની છે. ટીનેજમાં મિત્રો સાથે પાર્ટી કરવી વધારે ગમતી હતી. અમેરિકામાં દર બીજા દિવસે મિત્રો સાથે પાર્ટી કરતો હતો. ત્યાં ગુજરાન ચલાવવું મુશ્કેલ હતું. આકાશનું ભણવામાં મન લાગતું નહોતું. તેની મોટી બહેન દિવ્યાના મેરેજ થઈ ગયા છે. આથી જ આકાશને એકલતા લાગતી હતી. અંતે, 2011માં તેઓ મુંબઈ શિફ્ટ થઈ ગયા.

    મોમ તથા નાની સાથે 2 BHKના ફ્લેટમાં રહે છે આકાશઃ
    24 વર્ષીય આકાશ મુંબઈમાં મોમ તથા નાનીની સાથે 2BHKના એપાર્ટમેન્ટમાં રહે છે. લોખંડવાલા, અંધેરી સ્થિત આ ફ્લેટની કિંમત 2.5 કરોડ રૂપિયા છે. આકાશના મિજાજને ધ્યાનમાં રાખીને ઘરને વ્હાઈટ રંગથી પેઈન્ટ કરવામાં આવ્યું છે.

    (જુઓ, આકાશ દદલાણીના ઘરનો અંદરનો નજારો....)

    તમામ તસવીરોઃ અજીત રેડેકર

  • નાની તથા મોમ સુનિતા
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    નાની તથા મોમ સુનિતા

  • આકાશનો બેડરૂમ
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    આકાશનો બેડરૂમ

  • ડાઈનિંગ એરિયા
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડાઈનિંગ એરિયા

  • ટીવી એરિયા
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ટીવી એરિયા

  • ડ્રોઈંગ રૂમ
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    ડ્રોઈંગ રૂમ

  • સિટિંગ એરિયા
    +8 બીજી સ્લાઈડ્સ જુઓ
    સિટિંગ એરિયા

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: At the age of 2, akash dadlani father died in car accident
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top