Home » TV » Latest Masala» New kapil sharam comedy show family time with kapil sharma sony

બહાર આવ્યું કપિલના નવા શોનું ટાઈટલ, 6 મહિનાના બ્રેક બાદ ફર્યા પરત

Divyabhaskar.com | Last Modified - Feb 14, 2018, 12:51 PM IST

કોમેડી શોના બાદશાહ કપિલ શર્મા લાંબા સમય બાદ ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    નવી દિલ્હીઃ કોમેડી શોના બાદશાહ કપિલ શર્મા લાંબા સમય બાદ ટીવી પર ધમાકેદાર એન્ટ્રી કરવા જઈ રહ્યાં છે. થોડા દિવસો અગાઉ તેમના નવા શો સાથે જોડાયેલો એક પ્રોમો રીલીઝ થયો હતો. આ વખતે શોમાં કોમેડીના નવા આઈડિયાની સાથે કપિલના શોનું નામ પણ નવું હશે. તેમણે શોના નવા નામ અંગેની જાહેરાત તેમના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસ્વીરની સાથે કરી છે. આ શોનું નામ 'ફેમિલિ ટાઈમ વિથ કપિલ શર્મા' હશે. અગાઉ આ શોનું નામ 'ધ કપિલ શર્મા શો' હતું.

    શું છે પ્રોમોમાં

    ઉલ્લેખનીય છે કે સોની દ્વારા રિલિઝ કરવામાં આવેલા પ્રોમોમાં કપિલ તેમના જૂના મજાકના અંદાજમાં જોવા મળી રહ્યાં છે. પ્રોમોમાં કપિલે પોતાના બ્રેકને બેરોજગારની જેમ રજૂ કરતા ડાઈલોગ બોલી રહ્યાં છે. તેમાં તે એક ઓટો ડ્રાઈવરને સોની ટીવીની ઓફિસમાં છોડવા માટે કહે છે. જોકે ઓટો વાળો ના કહે છે અને અગાઉના બાકીના પૈસા માંગે છે. પછીથી કપિલ કહે છે કે તે તેમને સંપૂર્ણ પૈસા આપી દેશે પરતું ઓટો વાળો આ વાતને સાંભળતો નથી. ઓટો વાળો આ અંગે કહે છે કે તમે તો બેરોજગાર છો કેવી રીતે આપશો પૈસા. પછીથી કપિલને સોની ટીવી પરથી ફોન આવે છે અને પછી ઓટો વાળો હાથ મિલાવતો રહી જાય છે.

    આગળની સ્લાઈડસમાં વાંચો...

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: New kapil sharam comedy show family time with kapil sharma sony
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top