Home » TV » Latest Masala» Criminal Lawyer Turned Actor Abeer getting Popularity Through This Show

શું તમે જાણો છો TVના સાંઈ બાબાનું આ સિક્રેટ, એક્ટર બનતા પહેલા હતા ક્રિમિનલ લૉયર

divyabhaskar.com | Last Modified - Feb 16, 2018, 03:25 PM IST

ટીવીના આ એક્ટરની લોકપ્રિયતા સાંઈના રોલને કારણે ઘણી વધી રહી છે
  • ટીવીના સાંઈના રોલમાં અબીર સૂફી.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    ટીવીના સાંઈના રોલમાં અબીર સૂફી.

    મુંબઈઃ ટીવી શો એક્ટર અબીર સૂફી ‘મેરે સાંઈ’માં સાઈ બાબાનો રોલ કરી રહ્યો છે. આ શોના કારણે તેની લોકપ્રિયતામાં ઘણો વઘારો થઈ રહ્યો છે પરંતુ ઘણા ઓછા લોકો છે જે તેમના ભૂતકાળ વિશે જાણે છે. એક્ટર બનતા અબીર સૂફી એક ક્રિમિનલ લૉયર રહી ચુક્યા છે. તે પછી તેમણે એક્ટિંગ વર્લ્ડમાં આગળ વધવા માટે પ્રયાસ કર્યા અને તેમાં સફળતા પણ મળી.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ટીવીના સાંઈએ જણાવી પોતાની આ વાતો....)

  • અબીરે divyabhaskar.com સાથે વાત કરી પોતાની લાઈફના અનુભવો શેર કર્યા.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    અબીરે divyabhaskar.com સાથે વાત કરી પોતાની લાઈફના અનુભવો શેર કર્યા.

    મુંબઈઃ ટીવી શો એક્ટર અબીર સૂફી ‘મેરે સાંઈ’માં સાઈ બાબાનો રોલ કરી રહ્યો છે. આ શોના કારણે તેની લોકપ્રિયતામાં ઘણો વઘારો થઈ રહ્યો છે પરંતુ ઘણા ઓછા લોકો છે જે તેમના ભૂતકાળ વિશે જાણે છે. એક્ટર બનતા અબીર સૂફી એક ક્રિમિનલ લૉયર રહી ચુક્યા છે. તે પછી તેમણે એક્ટિંગ વર્લ્ડમાં આગળ વધવા માટે પ્રયાસ કર્યા અને તેમાં સફળતા પણ મળી.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ટીવીના સાંઈએ જણાવી પોતાની આ વાતો....)

  • અબીરે લૉયર રહેતા થયેલા ખરાબ અનુભવો પણ વર્ણવ્યા.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    અબીરે લૉયર રહેતા થયેલા ખરાબ અનુભવો પણ વર્ણવ્યા.

    મુંબઈઃ ટીવી શો એક્ટર અબીર સૂફી ‘મેરે સાંઈ’માં સાઈ બાબાનો રોલ કરી રહ્યો છે. આ શોના કારણે તેની લોકપ્રિયતામાં ઘણો વઘારો થઈ રહ્યો છે પરંતુ ઘણા ઓછા લોકો છે જે તેમના ભૂતકાળ વિશે જાણે છે. એક્ટર બનતા અબીર સૂફી એક ક્રિમિનલ લૉયર રહી ચુક્યા છે. તે પછી તેમણે એક્ટિંગ વર્લ્ડમાં આગળ વધવા માટે પ્રયાસ કર્યા અને તેમાં સફળતા પણ મળી.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ટીવીના સાંઈએ જણાવી પોતાની આ વાતો....)

  • અબીર રિયલ વર્લ્ડમાં જે સલાહ આપતા એનો અંશ રીલ વર્લ્ડમાં પણ જોવા મળશે.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    અબીર રિયલ વર્લ્ડમાં જે સલાહ આપતા એનો અંશ રીલ વર્લ્ડમાં પણ જોવા મળશે.

    મુંબઈઃ ટીવી શો એક્ટર અબીર સૂફી ‘મેરે સાંઈ’માં સાઈ બાબાનો રોલ કરી રહ્યો છે. આ શોના કારણે તેની લોકપ્રિયતામાં ઘણો વઘારો થઈ રહ્યો છે પરંતુ ઘણા ઓછા લોકો છે જે તેમના ભૂતકાળ વિશે જાણે છે. એક્ટર બનતા અબીર સૂફી એક ક્રિમિનલ લૉયર રહી ચુક્યા છે. તે પછી તેમણે એક્ટિંગ વર્લ્ડમાં આગળ વધવા માટે પ્રયાસ કર્યા અને તેમાં સફળતા પણ મળી.

    (આગળની સ્લાઈડ્સમાં જાણો ટીવીના સાંઈએ જણાવી પોતાની આ વાતો....)

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Criminal Lawyer Turned Actor Abeer getting Popularity Through This Show
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top