Home » TV » Latest Masala» Jannat zubair rahmani works in serial tu ashiqui

માત્ર 16 વર્ષની એક્ટ્રેસને ઓનસ્ક્રિન કરવાની હતી કિસ, મોમે સેટ પર કર્યો હોબાળો

divyabhaskar.com | Last Modified - Mar 13, 2018, 11:33 AM IST

ટીવી સીરિયલ 'તુ આશિકી'માં પંક્તિ તથા અહાનની લવ સ્ટોરી ચાહકોને ઘણી જ પસંદ આવી રહી છે
  • +4 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ ટીવી સીરિયલ 'તુ આશિકી'માં પંક્તિ તથા અહાનની લવ સ્ટોરી ચાહકોને ઘણી જ પસંદ આવી રહી છે. આ યંગ કપલે બહુ ઓછા સમયમાં ઘણી જ લોકપ્રિયતા મેળવી લીધી હતી. શોમાં પંક્તિનો રોલ જન્નત ઝુબેર રહમાની તથા અહાનનો રોલ રીત્વિક અરોરા કરે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જન્નતની મોમને સીરિયલમાં શૂટ કરવામાં આવનાર રોમેન્ટિક સીન્સ સામે વાંધો છે.

    બંને વચ્ચેના લવ-સીન્સ નથી પસંદઃ
    સીરિયલના ટ્રેક પ્રમાણે, અહાન, પંક્તિને સિંગર બનવાના સપનાને સપોર્ટ કરે છે. આ બંને વચ્ચે લવ-સીન્સ પણ બતાવવામાં આવશે. જન્નતની મોમને આ પસંદ નથી. એક સીનમાં જન્નતે રીત્વિકને કિસ કરવાની હતી પરંતુ જન્નતની મોમે આ વાતને લઈને હોબાળો કર્યો હતો. પ્રોડ્યુસર તથા જન્નતની મોમ વચ્ચે ઉગ્ર દલીલો થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.

    જન્નત છે માત્ર 16 વર્ષનીઃ
    જન્નત હાલમાં માત્ર 16 વર્ષની છે અને તેની મોમ નથી ઈચ્છતી કે તે હાલમાં આ ઉંમરે આવા સીન્સ કરે. આ સીરિયલ સાઈન કરતી વખતે જન્નતની મોમે નો કિસિંગ ક્લોઝ પણ નખાવ્યો હતો. જન્નતે સીરિયલ 'ફૂલવા'માં ફૂલવાનાં નાનપણનો રોલ કર્યો હતો.

  • પાપા સાથે જન્નત
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    પાપા સાથે જન્નત

  • ભાઈ સાથે જન્નત
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    ભાઈ સાથે જન્નત

  • પરિવાર સાથે જન્નત
    +4 બીજી સ્લાઈડ્સ જુઓ
    પરિવાર સાથે જન્નત

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jannat zubair rahmani works in serial tu ashiqui
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top