Home » TV » Latest Masala» એક્ટ્રેસે જણાવી છેડતીની ઘટના I Ishqbaaaz Actress Shrenu Revealed Molestation Incident

‘ઈશ્કબાજ’ની એક્ટ્રેસે તોડ્યું મૌન, ‘તેણે મને ખોળામાં બેસાડી અને જ્યાં-ત્યાં અડપલા કરવા લાગ્યો’

divyabhaskar.com | Last Modified - May 31, 2018, 06:00 PM IST

બસમાં ભીડ હોવાથી એક વ્યક્તિએ નાની શ્રેનુને ખોળામાં બેસાડી પરંતુ પછી કરી હતી ગંદી હરકતો
  • એક્ટ્રેસ શ્રેનુ પારિખ.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ શ્રેનુ પારિખ.

    મુંબઈઃ લોકપ્રિય ટીવી શો ‘ઈશ્કબાજ’માં ગૌરીનો રોલ કરનારી એક્ટ્રેસ શ્રેનુ પારિખ પણ #metoo કેમ્પેન સાથે જોડાય છે. તેણે પોતાની સાથે બાળપણમાં બનેલી છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો છે. શ્રેનુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 6 વર્ષની વયે બસની અંદર એક વ્યક્તિએ તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. શ્રેનુએ જણાવ્યું કે,‘બાળપણમાં હું નાના-નાનીને ત્યાં રજાઓ માણવા માટે ગામે જતી હતી. આ સમયે અમે લોકલ બસમાં મુસાફરી કરતા હતા. એકવાર હું નાના સાથે બસમાં જતી હતી. ઘણી ભીડ હતી અને સીટો પણ ભરેલી હતી. આ સમયે નાનાએ મારા બેસવા માટે એક સીટ માંગી તો એક વ્યક્તિએ મને ખોળામાં બેસાડવાની વાત કરી. તે પછી તે વ્યક્તિ મને આમતેમ સ્પર્શ કરવા લાગ્યો હતો.’

    ઘટના સમયે કે પછી ન આ અંગે ન બોલી શકી એક્ટ્રેસ...

    - શ્રેનુએ આગળ જણાવ્યું કે,‘હું આ વાત તો સમજી શકતી હતી કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે પરંતુ હું કંઈ બોલી શકી નહીં. હું જોઈ શકતી હતી કે મારા નાના અમુક અંતરે ઉભા છે, પરંતુ હું તેમને ત્યારે અને તે પછી પણ કંઈ કહી શકી નહીં. જો હું એ સમયે બોલતી તો તે વ્યક્તિને 6 વર્ષની બાળકી સાથે અડપલા કરવાની સજા મળશે.’
    - શ્રેનુએ લખ્યું કે,‘આવી એક નહીં પણ ઘણી ઘટનાઓ બને છે, જ્યારે આપણે પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી કારણ કે આપણને સમાજનો ડર હોય છે. અમને લાગે છે કે લોકો શું વિચારશે. મને આનંદ છે કે મહિલાઓ આ મામલે હવે ખુલી સામે આવી રહી છે. મારો આ નાનો પ્રયાસ છે અને તમે લોકો પણ પોતાની સાથે ઘટના શેર કરી અવાજ ઉઠાવો.’

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ શ્રેનુની વધુ તસવીરો.......)

  • શ્રેનુએ પોતાની સાથે બાળપણમાં બનેલી છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો છે.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    શ્રેનુએ પોતાની સાથે બાળપણમાં બનેલી છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો છે.

    મુંબઈઃ લોકપ્રિય ટીવી શો ‘ઈશ્કબાજ’માં ગૌરીનો રોલ કરનારી એક્ટ્રેસ શ્રેનુ પારિખ પણ #metoo કેમ્પેન સાથે જોડાય છે. તેણે પોતાની સાથે બાળપણમાં બનેલી છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો છે. શ્રેનુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 6 વર્ષની વયે બસની અંદર એક વ્યક્તિએ તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. શ્રેનુએ જણાવ્યું કે,‘બાળપણમાં હું નાના-નાનીને ત્યાં રજાઓ માણવા માટે ગામે જતી હતી. આ સમયે અમે લોકલ બસમાં મુસાફરી કરતા હતા. એકવાર હું નાના સાથે બસમાં જતી હતી. ઘણી ભીડ હતી અને સીટો પણ ભરેલી હતી. આ સમયે નાનાએ મારા બેસવા માટે એક સીટ માંગી તો એક વ્યક્તિએ મને ખોળામાં બેસાડવાની વાત કરી. તે પછી તે વ્યક્તિ મને આમતેમ સ્પર્શ કરવા લાગ્યો હતો.’

    ઘટના સમયે કે પછી ન આ અંગે ન બોલી શકી એક્ટ્રેસ...

    - શ્રેનુએ આગળ જણાવ્યું કે,‘હું આ વાત તો સમજી શકતી હતી કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે પરંતુ હું કંઈ બોલી શકી નહીં. હું જોઈ શકતી હતી કે મારા નાના અમુક અંતરે ઉભા છે, પરંતુ હું તેમને ત્યારે અને તે પછી પણ કંઈ કહી શકી નહીં. જો હું એ સમયે બોલતી તો તે વ્યક્તિને 6 વર્ષની બાળકી સાથે અડપલા કરવાની સજા મળશે.’
    - શ્રેનુએ લખ્યું કે,‘આવી એક નહીં પણ ઘણી ઘટનાઓ બને છે, જ્યારે આપણે પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી કારણ કે આપણને સમાજનો ડર હોય છે. અમને લાગે છે કે લોકો શું વિચારશે. મને આનંદ છે કે મહિલાઓ આ મામલે હવે ખુલી સામે આવી રહી છે. મારો આ નાનો પ્રયાસ છે અને તમે લોકો પણ પોતાની સાથે ઘટના શેર કરી અવાજ ઉઠાવો.’

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ શ્રેનુની વધુ તસવીરો.......)

  • 6 વર્ષની વયે બસની અંદર એક વ્યક્તિએ તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    6 વર્ષની વયે બસની અંદર એક વ્યક્તિએ તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો.

    મુંબઈઃ લોકપ્રિય ટીવી શો ‘ઈશ્કબાજ’માં ગૌરીનો રોલ કરનારી એક્ટ્રેસ શ્રેનુ પારિખ પણ #metoo કેમ્પેન સાથે જોડાય છે. તેણે પોતાની સાથે બાળપણમાં બનેલી છેડતીની ઘટનાનો ખુલાસો કર્યો છે. શ્રેનુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 6 વર્ષની વયે બસની અંદર એક વ્યક્તિએ તેને ગંદી રીતે સ્પર્શ કરવાનો પ્રયાસ કર્યો હતો. શ્રેનુએ જણાવ્યું કે,‘બાળપણમાં હું નાના-નાનીને ત્યાં રજાઓ માણવા માટે ગામે જતી હતી. આ સમયે અમે લોકલ બસમાં મુસાફરી કરતા હતા. એકવાર હું નાના સાથે બસમાં જતી હતી. ઘણી ભીડ હતી અને સીટો પણ ભરેલી હતી. આ સમયે નાનાએ મારા બેસવા માટે એક સીટ માંગી તો એક વ્યક્તિએ મને ખોળામાં બેસાડવાની વાત કરી. તે પછી તે વ્યક્તિ મને આમતેમ સ્પર્શ કરવા લાગ્યો હતો.’

    ઘટના સમયે કે પછી ન આ અંગે ન બોલી શકી એક્ટ્રેસ...

    - શ્રેનુએ આગળ જણાવ્યું કે,‘હું આ વાત તો સમજી શકતી હતી કે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે પરંતુ હું કંઈ બોલી શકી નહીં. હું જોઈ શકતી હતી કે મારા નાના અમુક અંતરે ઉભા છે, પરંતુ હું તેમને ત્યારે અને તે પછી પણ કંઈ કહી શકી નહીં. જો હું એ સમયે બોલતી તો તે વ્યક્તિને 6 વર્ષની બાળકી સાથે અડપલા કરવાની સજા મળશે.’
    - શ્રેનુએ લખ્યું કે,‘આવી એક નહીં પણ ઘણી ઘટનાઓ બને છે, જ્યારે આપણે પોતાનો અવાજ ઉઠાવી શકતા નથી કારણ કે આપણને સમાજનો ડર હોય છે. અમને લાગે છે કે લોકો શું વિચારશે. મને આનંદ છે કે મહિલાઓ આ મામલે હવે ખુલી સામે આવી રહી છે. મારો આ નાનો પ્રયાસ છે અને તમે લોકો પણ પોતાની સાથે ઘટના શેર કરી અવાજ ઉઠાવો.’

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ શ્રેનુની વધુ તસવીરો.......)

  • ‘ઈશ્કબાજ’માં ગૌરીનો રોલ કરી રહી છે શ્રેનુ.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    ‘ઈશ્કબાજ’માં ગૌરીનો રોલ કરી રહી છે શ્રેનુ.

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: એક્ટ્રેસે જણાવી છેડતીની ઘટના I Ishqbaaaz Actress Shrenu Revealed Molestation Incident
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top