Home »TV »Latest Masala» These TV Shows Went Off Air In 2017

'સાથ નિભાના સાથિયા'થી લઈ 'બેહદ' સુધી, 2017માં ઓફ એર થયા 9 ટીવી શો

divyabhaskar.com | Dec 23, 2017, 18:20 PM IST

મુંબઈઃ વર્ષ 2017માં અનેક ફેમસ સીરિયલ ઓફ એર થઈ છે. જેનું સૌથી મોટું ઉદાહરણ વર્ષ 2010માં શરૂ થયેલો ટીવી શો 'સાથ નિભાના સાથિયા' ચાલુ વર્ષના જુલાઈમાં ઓફ એર થયો હતો. તો બીજી તરફ જુલાઈમાં થયેલો ટીવી શો 'ઈસ પ્યાર કો ક્યા નામ દૂં 3' ચાલુ વર્ષના ઓક્ટોબર માસમાં બંધ થઈ ગયો. આ રીતે અન્ય અનેક ટીવી શો પણ ચાલુ વર્ષે બંધ થઈ ગયા છે. તેમાં અમુક તો ચાલુ વર્ષે જ ઓન એર થયા હતા અને ચાલુ વર્ષે જ ઓફ એર પણ થઈ ગયા. આજે આ પેકેજમાં અમે તમને આવા જ કેટલાક ટીવી શો અંગે જણાવી રહ્યા છીએ.7 વર્ષ ચાલ્યો 'સાથ નિભાના સાથિયા'

 

ભગવાન યાદવ અને પવન કુમારના ડિરેક્શનમાં બનેલો ટીવી શો 'સાથ નિભાના સાથિયા' 7 વર્ષ સુધી ચાલ્યો હતો. આ શોમાં દેવોલિના ભટ્ટાચાર્જી, રૂપલ પટેલ, વંદના વીઠલાણી, મનીષ અરોરા અને મહમ્મદ નઝીમ લીડ રોલમાં હતા.

 

આગળ જાણો 2017માં કઈ કઈ ટીવી સીરિયલ થઈ ઓફ એર

 

(TV Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: These TV Shows Went Off Air In 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended