Home » TV » Latest Masala» Divyanka tripathi and vivek dahiya are not planning babies as of now

શું 'યે હે મોહબ્બતે'ની 'ઇશિમા' છે પ્રેગનન્ટ? પતિએ કર્યો મોટો ખુલાસો

Divyabhaskar.com | Last Modified - Feb 14, 2018, 05:46 PM IST

દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્નને બે વર્ષ થઈ ચુકયા છે
  • દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક સાથે
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    દિવ્યાંકા ત્રિપાઠી પતિ વિવેક સાથે

    મુંબઈઃ દિવ્યાંકા ત્રિપાઠી અને વિવેક દહિયાના લગ્નને બે વર્ષ થઈ ચુકયા છે. તેમની ફેમિલિ નહિ પરતું ફેન્સ પણ દિવ્યંકાને હવે રિયલ માંના રોલમાં જોવા માટે ઉત્સુક છે. એટલું જ નહિ થોડા દિવસોથી એવા સમાચાર મિડિયામાં આવી રહ્યાં છે કે ટીવીની લાડલી વહુ દિવ્યાંકા ત્રિપાઠી પ્રેગ્નન્ટ છે. તેમનો મોસ્ટ પોપ્યુલર શો 'યે હૈ મોહબ્બત'નું શુટિંગ થોડા દિવસો પહેલા 'બુડાપેસ્ટ'મા ચાલી રહ્યું હતું. ત્યારે તેમને એક વખત નહિ પરતું બે વખત ગાયનોકોલોજિસ્ટ પાસે ચેકઅપ માટે જવું પડયું હતું. જેના કારણે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે દિવ્યંકા ખુબ જ ઝડપથી તેમના ફેન્સને ગુડ ન્યુઝ આપનાર છે. જોકે આ અંગે પતિ વિવેકે ખુલાસો કર્યો છે.

    આગળની સ્લાઈડમાં વાંચો, 'યે હે મોહબ્બતે'ની ઇશિમાને લઇને થયા આ ખુલાસા....

  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Divyanka tripathi and vivek dahiya are not planning babies as of now
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top