Umesh Upadhyay | Last Modified - Dec 22, 2017, 05:34 PM IST
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં દયાબેનનો લીડ રોલ પ્લે કરનાર દિશા વાકાણી હાલમાં મેટરનિટી લિવ પર છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, દયાભાભી જાન્યુઆરીમાં સીરિયલમાં કમબેક કરશે. શરૂઆતમાં દયાભાભી ત્રણ-ચાર કલાક જ શૂટિંગ કરશે પરંતુ જેમ જેમ દીકરી મોટી થશે, તેમ તેમ તે સીરિયલને વધુ ટાઈમ આપશે.
અસિત મોદીએ કહી આ વાતઃ
સીરિયલના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે દયાભાભીની ખોટ શોમાં થાય છે. તે ટૂંક સમયમાં જ આવશે. તેનાના સીન શૂટ કરેલા છે. તેણે આ શો છોડ્યો નથી. આ ડેઈલી સીરિયલ છે. તેથી ચોક્કસ ડેટ તો ના કહી શકાય પરંતુ જેટલું બનશે તેટલા વહેલા શોમાં આવશે.
રિયલમાં છે સાસરેઃ
શોમાં બતાવવામાં આવ્યું છે કે દયાભાભી પોતાના પિયર ગઈ છે પરંતુ રિયલ લાઈફમાં દિશા સાસરીમાં જ છે. દયાભાભીએ આ વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ લાસ્ટ એપિસોડનું શૂટિંગ કર્યું હતું. ત્યારથી જ તે લીવ પર છે. દયાભાભીના ગયા બાદ થોડો સમય ટીઆરપી વધી ગઈ હતી.
ચાહકો વાર્તા જુએ છેઃ
અસિત મોદીએ કહ્યું હતું કે દિશાના ગયા બાદ પણ શોની ટીઆરપીમાં કોઈ અસર પડી નથી. ચાહકો વાર્તા જુએ છે. વાર્તામાં કોઈ પાત્રનું કમી વર્તાય તે અલગ વાત છે. શોમાં તમામ પાત્રો ફન્ની છે. કોમેડી શો હોવા છતાંય આ શો ટીઆરપીની રેસમાં ટોપ 10માં જોવા મળે છે. ચાહકોને રોજ હસાવવા મુશ્કેલ છે પરંતુ છેલ્લાં 9 નવ વર્ષથી આ શો ચાહકોને હસાવી રહ્યો છે. આ ઘણી જ મોટી વાત છે. ટીવી પર સારા આર્ટિસ્ટની જરૂર હોય છે. કલાકારો જ હિરો હોય છે, તે રાજા હોય છે. જોકે, ટીવી શો વાર્તાથી ચાલતા હોય છે. તેના અસલી હિરો રાઈટર હોય છે.
(જુઓ, સીમંતમાં દિશા વાકાણીની ખાસ તસવીરો...)