Home » TV » Latest Masala» સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, niru randhava police complian against arman kohli

સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, મારી મારીને કરી અધમૂવી

divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 05:35 PM IST

અરમાન કોહલીએ નીરૂ રંધાવાને માર માર્યો અને તેને કારણે તે હોસ્પિટલમાં દાખલ થઈ છે.
  • નીરૂ-અરમાન, હોસ્પિટલમાં સારવાર લેતી નીરૂ
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    નીરૂ-અરમાન, હોસ્પિટલમાં સારવાર લેતી નીરૂ

    મુંબઈઃ 'બિગ બોસ'ની સાતમી સિઝનના સ્પર્ધક અરમાન કોહલીનો ફરી વરવો ચહેરો સામે આવ્યો છે. અરમાન કોહલીની પ્રેમિકા નીરૂ રંધાવાએ તેની પર કેસ કર્યો છે. ઉલ્લેખનીય છે કે 'પ્રેમ રતન ધન પાયો'માં અરમાન કોહલી એક્ટર સલમાનનો મેનેજર બન્યો હતો.

    અરમાને માર્યો મારઃ
    અરમાન કોહલીએ નીરૂ રંધાવાને માર માર્યો અને તેને કારણે તે હોસ્પિટલમાં દાખલ થઈ છે. ખરાબ રીતે ઈજાગ્રસ્ત થયા બાદ નીરૂએ અરમાન પર કેસ કર્યો છે. નીરૂએ સાંતાક્રૂઝ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અરમાન પર આઈપીસીની ધારા 326 અંતગર્ત કેસ કરવામાં આવ્યો છે. જો આ આરોપો સાચા સાબિત થયા તો તેને સાત વર્ષની સજા થઈ શકે છે.

    પૈસાને કારણે થયો ઝઘડોઃ
    નીરૂએ કહ્યું હતું કે પૈસાને કારણે આ ઝઘડો થયો હતો. પહેલાં અરમાને તેને ગાળો ભાંડી હતી. ત્યારબાદ વાળ પકડીને જમીન પર ઢસડી હતી. તેણે અરમાન પાસે હોસ્પિટલ જવાની ભીખ માંગી હતી. ત્યારે અરમાને તેની પાસેથી વચન લીધું હતું કે તે પોલીસને કંઈ કહેશે નહીં.

    ફેબ્રુઆરીમાં તોડ્યું હતું નાકઃ
    નીરૂએ વધુમાં કહ્યું હતું કે અરમાને પહેલીવાર ફેબ્રુઆરીમાં તેની પર હાથ ઉપાડ્યો હતો અને તેનું નાક તોડી નાખ્યું હતું. આ સંબંધો તેની સૌથી મોટી ભૂલ હતી. તે અરમાનને છોડીને દુબઈમાં નોકરી કરતી હતી. ત્રણ મહિના પછી પાછો અરમાન આવ્યો અને તેને લઈ ગયો હતો. તે દુબઈમાં બધું જ છોડીને ઈન્ડિયા શિફ્ટ થઈ ગઈ હતી.

    (વાંચો, આ પહેલાં પણ અરમાન કરી ચૂક્યો છે મારપીટ...)

  • અરમાન તથા નીરૂ રંધાવા
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    અરમાન તથા નીરૂ રંધાવા

  • 'બિગ બોસ'ના ઘરમાં અરમાન કોહલી તથા તનિષા
    +2 બીજી સ્લાઈડ્સ જુઓ
    'બિગ બોસ'ના ઘરમાં અરમાન કોહલી તથા તનિષા

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: સલમાન ખાનના 'મેનેજર'એ પ્રેમિકાના વાળ ખેંચીને જમીને પર ફેંકી, niru randhava police complian against arman kohli
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top