Home » TV » Latest Masala» અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, arman kohli beaten babita aka mun mun dutt

અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, મોરેશિયસમાં થયો હતો ડ્રામા

divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 05:34 PM IST

2008માં મુનમુન દત્તાનાં સંબંધો બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે હતાં
  • +2 બીજી સ્લાઈડ્સ જુઓ

    મુંબઈઃ 'બિગ બોસ'નો પૂર્વ સ્પર્ધક અરમાન કોહલી ફરીવાર ચર્ચામાં છે. અરમાન કોહલીએ પોતાની લીવ-ઈન પાર્ટનર નીરૂ રંધાવાને ઢોર માર માર્યો છે અને નીરૂએ પોલીસ ફરિયાદ પણ કરી છે. હાલમા નીરૂ કોકિલાબેન હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. જોકે, માત્ર નીરૂ જ નહીં મુન મુન દત્તાને પણ માર માર્યો હતો. 2008માં મુનમુન દત્તાનાં સંબંધો બોલિવૂડ એક્ટર અરમાન કોહલી સાથે હતાં. બબિતા જ્યારે અરમાનને ડેટ કરતી ત્યારે તેની ઉંમર 21 વર્ષ હતી. તો અરમાન કોહલી 36 વર્ષનો હતો. એટલે કે મુનમુન દત્તા પોતાનાથી 15 વર્ષ મોટા અરમાનને ડેટ કરતી હતી.

    મોરેશિયસમાં અરમાને માર માર્યો હતોઃ
    2008માં મોરેશિયસ અરમાન તથા મુન મુન દત્તા વેલેન્ટાઈન ડે સેલિબ્રિટ કરવા ગયા હતાં. કોઈ વાત પર આ બંને વચ્ચે ઝઘડો થયો હતો અને ગુસ્સામાં અરમાન કોહલીએ પોતાની પ્રેમિકા મુન મુન દત્તાને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો, આટલું જ નહીં અરમાને પોતાનો જીવ લેવાનો પણ પ્રયાસ કર્યો હતો. અરમાનની મોરેશિયસમાં ધરપકડ પણ કરવામાં આવી હતી. કોર્ટમાં અરમાને દંડ પણ ભરવો પડ્યો હતો. ડોલી બ્રિન્દ્રા અને તેનો પતિ કૈઝાદ પણ આ સમયે ત્યાં જ હતાં, તેમણે મુન મુન દત્તાનો જીવ બચાવ્યો હતો. ડોલીની જણાવ્યા પ્રમાણે, અરમાને પોતાના મગજ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને તે બિલ્ડિંગ પરથી નીચે કૂદકો મારવા જતો હતો.

    (વાંચો, હાલમાં સિંગલ છે બબિતા....)

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: અરમાન કોહલીએ 'તારક મહેતા'ની આ 'સુંદર ભાભી'ને પણ ઝૂડી હતી, arman kohli beaten babita aka mun mun dutt
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top