Home » TV » Latest Masala» મૉની રોયે ફિલ્મ્સ માટે બદલ્યો લુક I Mouni Roy Change Look For Upcoming Films

'નાગિન' થઈ ગઈ આટલી દુબળી-પાતળી, ઓળખવી બની મુશ્કેલ!

divyabhaskar.com | Last Modified - Jun 05, 2018, 12:36 PM IST

એકતા કપૂરની આ નાગિનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે
  • મૉની રોય.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    મૉની રોય.

    મુંબઈઃ ટીવી સીરિયલ્સ થકી ફેન્સના દિલો પર રાજ કરનારી મૉની રોય હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મૉની અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળવાની છે. એકતા કપૂરની આ નાગિનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં મૉની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે. તેની જે તસવીર વાયરલ થઈ હતી તે તેણે જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં મૉનીને ઓળખવું થોડું મુશ્કેલ બન્યું હતું.

    ફિલ્મ્સ માટે ઘટાડ્યું વજન

    - એક્ટ્રેસ મૉનીએ પોતાનું ઘણું વજન ઘટાડી દીધું છે. આ તસવીરમાં તે ઘણી પાતળી જોવા મળી રહી છે. તસવીરમાં મૉનીએ ફ્લોરલ ડ્રેસ પહેરી હતી. જોકે તેના હોટ લુકની ઘણી પ્રશંસા થઈ રહી છે. મૉનીએ પોતાની અપકમિંગ ફિલ્મ માટે જ વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં તે એક અલગ જ અંદાજમાં જોવા મળશે. એક અહેવાલ અનુસાર તે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. મૉનીની આલિયાની સાથેની ‘બ્રહ્માસ્ત્ર’ સેટ પરની તસવીરો સામે આવી હતી. ગોલ્ડના ટીઝરમાં પણ મૉનીની ઝલક જોવા મળી હતી. એક અહેવાલ અનુસાર મૉની સલમાનની ‘દબંગ 3’માં પણ કેમિયો કરતી જોવા મળશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)

  • મૉની રોય હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    મૉની રોય હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે.

  • ટીવી ઈન્ડસ્ટ્રીમાં મૉની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    ટીવી ઈન્ડસ્ટ્રીમાં મૉની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે.

    મુંબઈઃ ટીવી સીરિયલ્સ થકી ફેન્સના દિલો પર રાજ કરનારી મૉની રોય હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મૉની અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળવાની છે. એકતા કપૂરની આ નાગિનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં મૉની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે. તેની જે તસવીર વાયરલ થઈ હતી તે તેણે જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં મૉનીને ઓળખવું થોડું મુશ્કેલ બન્યું હતું.

    ફિલ્મ્સ માટે ઘટાડ્યું વજન

    - એક્ટ્રેસ મૉનીએ પોતાનું ઘણું વજન ઘટાડી દીધું છે. આ તસવીરમાં તે ઘણી પાતળી જોવા મળી રહી છે. તસવીરમાં મૉનીએ ફ્લોરલ ડ્રેસ પહેરી હતી. જોકે તેના હોટ લુકની ઘણી પ્રશંસા થઈ રહી છે. મૉનીએ પોતાની અપકમિંગ ફિલ્મ માટે જ વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં તે એક અલગ જ અંદાજમાં જોવા મળશે. એક અહેવાલ અનુસાર તે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. મૉનીની આલિયાની સાથેની ‘બ્રહ્માસ્ત્ર’ સેટ પરની તસવીરો સામે આવી હતી. ગોલ્ડના ટીઝરમાં પણ મૉનીની ઝલક જોવા મળી હતી. એક અહેવાલ અનુસાર મૉની સલમાનની ‘દબંગ 3’માં પણ કેમિયો કરતી જોવા મળશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)

  • એક્ટ્રેસ મૉનીએ પોતાનું ઘણું વજન ઘટાડી દીધું છે.
    +3 બીજી સ્લાઈડ્સ જુઓ
    એક્ટ્રેસ મૉનીએ પોતાનું ઘણું વજન ઘટાડી દીધું છે.

    મુંબઈઃ ટીવી સીરિયલ્સ થકી ફેન્સના દિલો પર રાજ કરનારી મૉની રોય હવે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. મૉની અક્ષય કુમારની ફિલ્મ ‘ગોલ્ડ’માં જોવા મળવાની છે. એકતા કપૂરની આ નાગિનની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ટીવી ઈન્ડસ્ટ્રીમાં મૉની સૌથી સુંદર એક્ટ્રેસમાંથી એક માનવામાં આવે છે. તેની જે તસવીર વાયરલ થઈ હતી તે તેણે જ ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી. જેમાં મૉનીને ઓળખવું થોડું મુશ્કેલ બન્યું હતું.

    ફિલ્મ્સ માટે ઘટાડ્યું વજન

    - એક્ટ્રેસ મૉનીએ પોતાનું ઘણું વજન ઘટાડી દીધું છે. આ તસવીરમાં તે ઘણી પાતળી જોવા મળી રહી છે. તસવીરમાં મૉનીએ ફ્લોરલ ડ્રેસ પહેરી હતી. જોકે તેના હોટ લુકની ઘણી પ્રશંસા થઈ રહી છે. મૉનીએ પોતાની અપકમિંગ ફિલ્મ માટે જ વજન ઘટાડ્યું છે. ફિલ્મમાં તે એક અલગ જ અંદાજમાં જોવા મળશે. એક અહેવાલ અનુસાર તે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’માં પણ જોવા મળશે. મૉનીની આલિયાની સાથેની ‘બ્રહ્માસ્ત્ર’ સેટ પરની તસવીરો સામે આવી હતી. ગોલ્ડના ટીઝરમાં પણ મૉનીની ઝલક જોવા મળી હતી. એક અહેવાલ અનુસાર મૉની સલમાનની ‘દબંગ 3’માં પણ કેમિયો કરતી જોવા મળશે.

    (આગળની સ્લાઈડ્સમાં જુઓ સંબંધિત તસવીરો..........)

No Comment
Add Your Comments
(Latest Masala Gujarati News) સાથે જોડાયેલા અન્ય (TV Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: મૉની રોયે ફિલ્મ્સ માટે બદલ્યો લુક I Mouni Roy Change Look For Upcoming Films
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Latest Masala

Trending

Top