Home »Hollywood» Life From Call Girl To Fashion Designer

એક સમયની કોલ ગર્લ આજે છે જાણીતી ફેશન ડિઝાઈનર

divyabhaskar.com | Aug 11, 2017, 00:04 AM IST

  • ઝાહિયાનો જન્મ 25 ફેબ્રુઆરી 1982ના રોજ અલ્જીરિયામાં થયો.
એન્ટરટેનમેન્ટ ડેસ્કઃ ઝાહિયા ડેહર વર્તમાનમાં એક લોન્જરી ડિઝાઈનર છે. પરંતુ તેનો ભૂતકાળ કંઈક બીજો જ છે. ઝાહિયા ફેશન ડિઝાઈનિંગના ફીલ્ડમાં આવતા પહેલા એક કોલ ગર્લ તરીકે કામ કરતી હતી. તે 16 વર્ષની ઉંમરમાં પ્રોસ્ટીટ્યૂટ બની ગઈ હતી. ફ્રાન્સમાં આ ઉંમરમાં દેહ વેપાર કરવો ગેરકાયદેસર છે. જેથી ઝાહિયાએ જેલમાં પણ જવું પડ્યું હતું. જોકે વર્ષ 2010માં તેણે ફેશનની દુનિયામાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તે જાણીતી ફેશન ડિઝાઈનર બની ગઈ છે. તે સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ છે અને તેના ફોટોઝ પોસ્ટ કરતી રહે છે. આગળની સ્લાઈડ્સમાં જાણો ઝાહિયાની અજાણી વાતો અને ફોટોઝ
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Life From Call Girl To Fashion Designer
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended