Home »Hollywood» Reality Star Kylie Jenner Mansion Has 6 Bed Room And 6.5 Bathrooms

એક્ટ્રેસે 20 કરોડમાં વેચ્યો આ ભવ્ય વીલા, અંદરનો નજારો છે કંઈક આવો

divyabhaskar.com | Jul 23, 2017, 12:15 PM IST

લોસ એન્જલ્સઃ રિયાલિટી સ્ટાર તથા મોડલ કાઈલી જેનરે પોતાનું કેલિફોર્નિયામાં આવેલું Calabasas મેન્શન વેચી દીધું છે. તેણે આ વીલા 20 કરોડ રૂપિયામાં વેચ્યો છે. અંદાજે 5100 સ્કેવર ફિટમાં ફેલાયેલો આ વીલ કાઈલીએ માર્ચ 2015માં ખરીદ્યો હતો.

મેન્શનમાં છે આ ખાસઃ
આ મેન્શનમાં છ બેડરૂમ તથા 6.5 બાથરૂમ છે. આ સિવાય 3 કાર ગેરેજ, એક લાઈબ્રેરી, હોમ થિયેટર, સ્પા એરિયા, પૂરલ ,જીમ તથા ગ્લેમ રૂમ પણ છે. તેણે પોતાના મેન્શનને ડિઝાઈનર સેલિયા શોયર પાસે ડેકોરેટ કરાવ્યો હતો. સેલિયાએ આ વીલાને ટ્રેડિશનલ લુક આપ્યો હતો. ઘરની દિવાલોમાં મિરર લગાવવામાં આવ્યા છે. કાઈલી પાસે હિડન હિલ્સ કેલિફોર્નિયામાં એક બીજો મેન્શન પણ છે. આ મેન્શનની કિંમત 30 કરોડ રૂપિયાથી પણ વધું છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, કાઈલી મેન્શનની ઘરની અંદરની તસવીરો....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: reality star kylie jenner mansion has 6 bed room and 6.5 bathrooms
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended