Home »Hollywood» Rihannas Low-Cut Red Gown Is A Wardrobe Malfunction Waiting To Happen

આ એક્ટ્રેસના બોલ્ડ ડ્રેસ પર સતત અટકી ફ્રેન્ડની નજર

divyabhaskar.com | Jul 27, 2017, 10:34 AM IST

  • રિહાનાને જોતી રહી ગયેલી ફ્રેન્ડ
લંડનઃ પોપ સિંગર અને એક્ટ્રેસ રિહાના સોમવાર(24 જુલાઈ)ના રોજ પોતાની આગામી ફિલ્મ 'Valerian and the City of a Thousand Planets'ના પ્રીમિયર પર બેહદ બોલ્ડ ડ્રેસ પહેરીને આવી હતી. આ ઈવેન્ટમાં રિહાનાએ ઓફ શોલ્ડર ફિઅરી રેડ ગાઉન પહેર્યો હતો. જેને ગિઆંબાત્તિસ્તા વલી(Giambattista Valli)એ ડિઝાઈન કર્યો હતો. એક તરફ તેનો ડ્રેસ જોઈને લાગતું હતું કે, રિહાના ગમે ત્યારે વોર્ડરોબ માલ ફંક્શનનો શિકાર બની શકે તેમ હતી. તો બીજી તરફ તેણીએ સરળતાથી આ ડ્રેસ કેરી કર્યો હતો.સતત જોતી રહી ફ્રેન્ડ
 
-આ પ્રીમિયરમાં રિહાના સાથે તેની ફ્રેન્ડ અને એક્ટ્રેસ કૈરા કૈરા ડેલેવિંગન પણ આવી હતી. ખાસ વાત તો એ છે કે, તેની નજર સતત રિહાનાના ક્લિવેજ પર ટકેલી હતી.
રીલિઝ થઈ ગઈ છે ફિલ્મ
- રિહાના 'Valerian and the City of a Thousand Planets'માં લીડ રોલમાં નથી, પણ સપોર્ટિંગ રોલમાં જોવા મળી રહી છે. આ ફિલ્મ 21 જુલાઈના રોજ અમેરિકા અને 26 જુલાઈએ ફ્રાન્સમાં રીલિઝ થઈ ગઈ છે.
- ઉલ્લેખનીય છે કે, 29 વર્ષીય રિહાના ફિલ્મ્સ કરતા મ્યૂઝિક વીડિયો માટે વધુ પોપ્યુલર છે.
- 2003થી અત્યાર સુધીમાં તે 'મ્યૂઝિક ઓફ ધ સન', 'અ ગર્લ લાઈક મી', 'રેટેડ આર' અને 'એન્ટી' જેવા મ્યૂઝિકમાં અવાજ આપી ચૂકી છે.
- તે 'બેટલશીપ' (2012), 'ધીસ ઈઝ ધ એન્ડ' (2013) અને 'હોમ' (2015)જેવી ફિલ્મ્સમાં પણ જોવા મળી ચૂકી છે.
-આ સિવાય રિહાનાએ અનેક ટીવી શોઝ અને કમર્શિયલમાં પણ કામ કર્યું છે.
 
આગળની સ્લાઈડ્સમાં રિહાનાના વધુ ફોટોઝ
 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: rihannas low-cut red gown is a wardrobe malfunction waiting to happen
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended