Home »Hollywood» Actress Olivia Buckland With Fiance In Barbados

બિકીનીમાં જોવા મળી આ Actress, બીચ પર ફિયાન્સને આપ્યું Hot Massage

divyabhaskar.com | Mar 12, 2017, 16:51 PM IST

  • ફિયાન્સ એલેક્સ સાથે ઓલિવિયા
લોસ એન્જલસઃ એક્ટ્રેસ ઓલિવિયા બકલેન્ડ (Olivia Buckland) વેકેશન મૂડમાં જોવા મળી હતી.  હાલ તે બાર્બાડોઝના રમણીય બીચ પર પોતાનો સમય પસાર કરી રહી છે. તેની સાથે તેનો ફિયાન્સ Alex Bowen પણ જોવા મળ્યો હતો. જેની સાથે ઓલિવિયાએ સનબાથની મજા માણી હતી.
 
ફિયાન્સને આપ્યું હોટ મસાજ
-બીચ પર બિકીનીમાં ઓલિવિયાનો અનોખો અંદાજ જોવા મળ્યો હતો. આ સાથે જ તે ફિયાન્સે Alex Bowen સાથે મસ્તીના મૂડમાં જોવા મળી હતી.
-જ્યારે ઓલિવિયા અને એલેક્સ સનબાથની મજા માણી રહ્યા હતાં ત્યારે અચાનક જ ઓલિવિયાએ એલેક્સને મસાજ આપવાનું ચાલું કર્યું હતું. એલેક્સ અને ઓલિવિયા લાંબા સમયથી રિલેશનશીપમાં છે.
-નોંધનીય છે કે ઓલિવિયા ITV2ના રિયાલિટી શો 'Love Island'માં કામ કરીને ફેમસ થઇ હતી. એલેક્સ અને ઓલિવિયા 'લવ આઇલેન્ડ'ની સીરિઝ દરમિયાન મળ્યાં હતાં. તેમણે ગત વર્ષે ડિસેમ્બરમાં ન્યૂયોર્કની ટ્રીપ દરમિયાન સગાઇ કરી હતી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,ઓલિવિયાએ એલેક્સને આપેલા મસાજના Photos....
 
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Actress Olivia Buckland With fiance in Barbados
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended