Home »Hollywood» Hollywood Film Earned In Cr

આ ફિલ્મ્સ આગળ 'બાહુબલી 2' લાગે વામણી

divyabhaskar.com | Jul 20, 2017, 00:04 AM IST

મુંબઈઃ હોલિવૂડની એવી ઘણી ફિલ્મ્સ છે, જેણે કમાણીના અનેક રેકોર્ડ્સ બનાવ્યા છે. આાંથી કેટલીક ફિલ્મ્સ ઓવરઓલ કમાણીમાં આગળ રહી છે, એમાં કેટલીક ફિલ્મ્સે ઓપનિંગ વીકમાં કરોડોની કમાણી કરી નાખી છે. 'ધ ફોર્સ અવેકન્સ'એ માત્ર એક અઠવાડિયામાં 159 કરોડ રૂપિયાની તો 'જુરાસિક વર્લ્ડ'એ 134 કરોડની કમાણી કરી હતી. આજે આપણે આવી જ કેટલીક ફિલ્મ્સ અંગે વાત કરીશું.

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને વાંચો, હોલિવૂડની આ 15 ફિલ્મ્સ અંગે....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: hollywood film earned in cr
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended