Home »Hollywood» American Actress Eva Longoria Uncomfortable In Swimsuit

સ્વિમસૂટથી વારંવાર પરેશાન થઇ આ Actress, બીચ પર આમ કર્યું Adjust

divyabhaskar.com | Apr 20, 2017, 17:33 PM IST

  • બીચ પર ઇવા અનેકવાર પોતાનો સ્વિમસૂટ એડજસ્ટ કરતા જોવા મળી હતી
લોસ એન્જલસઃ અમેરિકન એક્ટ્રેસ અને પ્રોડ્યુસર ઇવા લોંગોરિયા હવાઇમાં રજાના મૂડમાં જોવા મળી હતી. આ દરમિયાન તેનો પતિ જોઝ બાસ્ટન અને કેટલાક ફ્રેન્ડ્સ પણ તેની સાથે હતાં. ઇવા અને તેના પતિએ બીચ પર ભરપૂર એન્જોય કર્યું હતું. ઇવાએ એડવેન્ચરસ સ્પોર્ટ્સનો પણ આનંદ લીધો હતો. જોકે, તેણે પહેરેલા સ્વિમસૂટમાં તે અનેકવાર અનકમ્ફર્ટેબલ જોવા મળી હતી. આથી તે સ્વિમસૂટને વારંવાર એડજસ્ટ કરતાં જોવા મળી હતી.
 
સ્વિમસૂટના લીધે બીચ પર થઇ પરેશાન
-42 વર્ષની ઇવાએ હવાઇના બીચ પર વોટરફોલનો ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો.
-ગોલ્ડ નેકલેસ, હાથમાં રિબન અને આછા મેકઅપથી ઇવાએ પોતાનો બીચ લુક કમ્પ્લેટ કર્યો હતો.
-વોટરફોલ જમ્પ દરમિયાન તેના ફેસ પરથી મેકઅપ ઉતરી ગયો હોવાં છતાં તે ગ્લેમરસ લાગતી હતી
-વોટરફોલ જમ્પ દરમિયાન ફ્રેન્ડ્સ અને પતિ તેને ચિયર કરતાં જોવા મળ્યા હતાં.
-એડવેન્ચરસ સ્પોર્ટ્સ દરમિયાન ઇવાએ કોકોનેટ પ્રિન્ટેડ વન પીસ સ્વિમસૂટ પહેર્યો હતો. આ સ્વિમસૂટમાં તે હોટ લાગતી હતી પરંતુ અનેકવાર તેને આ સ્વિમસૂટ એડજસ્ટ કરવો પડ્યો હતો.
 
'ડેસ્પરેટ હાઉસવાઇફ'થી થઇ ફેમસ
-ઇવા 2004થી 2012 દરમિયાન 'ડેસ્પરેટ હાઉસવાઇફ' સીરિઝમાં  Gabrielle Solisના રોલથી ફેમસ થઇ હતી. આ પછી તેણે MTV Europe Music Awards 2010ને પણ હોસ્ટ કર્યો હતો. ઇવા 'Mother Up', 'The Young and the Restless', 'Telenovela' જેવી અનેક સીરિઝમાં જોવા મળી છે.
- ઇવાએ જોઝે સાથે 2016માં મેક્સિકોમાં લગ્ન કર્યા હતાં. એક મ્યુચ્યુઅલ ફ્રેન્ડ દ્વારા ઇવા અને તેના પતિની મુલાકાત થઇ હતી. ઇવા અને જોઝ તેમની ફર્સ્ટ વેડિંગ એનિવર્સરી આવતા મહિને સેલિબ્રેટ કરશે
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ,ઇવાના હવાઇ વેકેશન Photos...
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: American Actress Eva Longoria uncomfortable in Swimsuit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended