Home »Hollywood» Television Personality Camille Grammer On Vacation

ચપોચપ ટીશર્ટમાં બીચ પર જોવા મળી આ એક્ટ્રેસ, એન્જોય કર્યું વોટરસ્પોર્ટ્સ

divyabhaskar.com | Apr 19, 2017, 17:24 PM IST

  • અમેરિકન રિયાલિટી સ્ટાર કેમિલી હવાઇના બીચ પર વેકેશન પસાર કરે છે
લોસ એન્જલસઃ અમેરિકન ટેલિવિઝન પર્સનાલિટી કેમિલી ગ્રામર હવાઇમાં હોલિડે પસાર કરતા જોવા મળી હતી. કોના આઇલેન્ડમાં આ રિયાલિટી સ્ટાર ખૂબ એન્જોય કરતા જોવા મળી હતી. આ દરમિયાન તેણે વોટરસ્પોર્ટ સર્ફિંગની પણ મજા માણી હતી. નોંધનીય છે કે તે રિયાલિટી શોમાં ગેસ્ટ અપિયરન્સ પણ આપતી જોવા મળે છે.
 
કોણ છે કેમિલી ગ્રામર
-48 વર્ષની એક્ટ્રેસ કેમિલી ગ્રામર અમેરિકન સિટકોમ ફ્રેઝિયર સ્ટાર કેલ્સની એક્સ વાઇફ છે.
-કેમિલી એક્ટર હોવાની સાથે જ ડાન્સર, પ્રોડ્યુસર અને રાઇટર તેમજ મોડલ પણ રહી ચૂકી છે.
-કેમિલી સ્કિન ટાઇટ બ્લુ રશ બિકીનીમાં સુંદર લાગતી હતી. આ દરમિયાન તે બીચ પર ફન મૂડમાં જોવા મળી હતી.
-'બેવર્લી હિલ્સ' સ્ટારે તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને 'રિયલ હાઉસવાઇફ ઓફ બેવર્લી હિલ્સ'માં કમબેક કરવાની ઓફર આવી રહી છે.
-તેણે એ પણ જણાવ્યું હતું કે તે ડેવિડ નામના એક વ્યક્તિને ડેટ કરે છે. છેલ્લા કેટલાય મહિનાથી તે અને ડેવિડ રિલેશનશીપમાં છે.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરી જુઓ કેમિલીના અન્ય વેકેશન Photos.....
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Television personality Camille Grammer on Vacation
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended