Home »Hollywood» Abigail Ratchford Famous In Social Media

આવા ફોટોઝ પોસ્ટ કરીને 1 Cr.ની કમાણી કરી રહી છે આ મોડલ

divyabhaskar.com | Aug 08, 2017, 17:53 PM IST

મુંબઈઃ આજના સમયમાં સોશ્યિલ મીડિયા કમાણીનું સાધન બની ગયું છે. અલગ-અલગ સોશ્યિલ મીડિયામાં યુઝર્સ કન્ટેન્ટ, ફોટોઝ તથા વીડિયો અપલોડ કરીને લોકપ્રિય થઈ રહ્યાં છે અને કમાણી કરી રહ્યાં છે. અમેરિકાની 25 વર્ષીય એબિગેલ રેચ ફોર્ડ(Abigail Ratchford) ઈન્સ્ટાગ્રામમાં તસવીરો અપલોડ કરીને વર્ષે એક કરોડની કમાણી કરી રહી છે. એબિગેલ બિકીની મોડલ તરીકે લોકપ્રિય થઈ છે.

80 લાખ ફોલોઅર્સઃ
એબિગેલના ઈન્સ્ટા પર 80 લાક ફોલોઅર્સ છે. તે બિકીની મોડલ તરીકે લોકપ્રિય છે. એબિલે 2013માં પ્રોફેશનલ ફોટોગ્રાફર પાસે સ્વિમસૂટમાં ફોટોશૂટ કરાવ્યું હતું. આ સમયે તેની તસવીરો વાયરલ થઈ હતી. ત્યારબાદ અનેક બ્લોગરે તેની વિશે લખવાની શરૂઆત કરી હતી. તેની લોકપ્રિયતા એટલી વધી ગઈ કે મેક્સિમ મેગેઝિને તેનું ફોટોશૂટ પણ કરાવ્યું હતું. શરૂઆતમાં એબિગેલના 20 હજાર ફોલોઅર્સ હતાં. પછી ધીમે ધીમે તેના ફોલોઅર્સ વધતા ગયાં હતાં. બ્રાન્ડેડ કંપનીઓ પોતાના આઉટફિટ સાથે એબિગેલનું ફોટોશૂટ કરાવે છે. જ્યારે એબિગેલના 10 લાખ ફોલોઅર્સ હતાં, ત્યારે તે એક પોસ્ટના 95 હજાર રૂપિયા લેતી હતી. હવે તેના ફોલોઅર્સની સંખ્યા વધી ગઈ છે અને તે એક પોસ્ટના ત્રણ લાખ રૂપિયા લે છે. આજે તે પોતાની કરિયરને લઈ ઘણી જ ખુશ છે. તે ઓછી મહેનતમાં વધુ કમાણી કરી શકે છે. 

(આગળની સ્લાઈડ્સ પર ક્લિક કરીને જુઓ, એબિગેલની ખાસ તસવીરો....)
(Hollywood Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Abigail Ratchford famous in social media
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended