Home » Hollywood» Jurassic World The Fallen Trailer Out

‘જુરાસિક વર્લ્ડ’ Trailer : જોવા મળ્યું ડાયનાસોરનું ખતરનાક રૂપ, ભારતમાં થશે પહેલા રીલિઝ

divyabhaskar.com | Last Modified - Dec 09, 2017, 05:34 PM IST

જુરાસિક વર્લ્ડ : ધ ફોલન કિંગડમ’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે, જેમાં ડાયનાસોર પહેલાથી વધારે ખતરનાક થઈ ગયા છે.
  • +1 બીજી સ્લાઈડ્સ જુઓ

    ‘જુરાસિક વર્લ્ડ : ધ ફોલન કિંગડમ’નું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે, જેમાં ડાયનાસોર પહેલાથી વધારે ખતરનાક થઈ ગયા છે. તે માણસોની સાથે-સાતે પોતાના સાથીઓ ડાયનાસોરને પણ નિશાનો બનાવી રહ્યાં છે. ટ્રેલર સાયન્સ ફિક્શન પર આધારિત જુરાસિક વર્લ્ડના લવર્સ માટે એક અધુભૂત અનુભવ આપે છે. શું છે ફિલ્મની વાર્તા...

    આ એક એવા રિટાયર્ડ આર્મી ઓફિસરની વાર્તા છે, જે ડાયનાસોરની અલગ બ્રીડ શોધવા નિકળે છે અને તેમાં સક્સેસ થાય છે. આ વખતે મુખ્ય કલાકારોમાં ક્રિસ પેટ જોવા મળશે. ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ક્રિસ પેટ પોતાના સાથિયોંને ડાયનાસોર દુનિયામાંથી કેવી રીતે બહાર લાવે છે.

    ‘જુરાસિક વર્લ્ડ-2’માં શું છે ખાસ

    ટ્રેલરમાં રોમાન્ચ અને એનવેન્ચરનું જોરદાર કોમ્બિનેશન જોવા મળે છે. જોકે દર્શકો પોતાની તરફ આકર્ષે છે અને બતાવે છે કે જુરાસિક વર્લ્ડનો બીજો પાર્ટ પહેલાથી વધુ ખતરનાક અને રોમાંચક છે.

    ભારતમાં પહેલા રીલિઝ થશે ફિલ્મ

    આ ફિલ્મને જે.એ બેયોનએ ડિરેક્ટર કરી છે. જેમાં જેફ ગોલ્ડબલ્મ, ક્રિસ પેટ, બ્રાઈસ ડલાસ હાવર્ડ અને ઈયાન મેલ જોવા મળશે. ‘જુરાસિક વર્લ્ડ’ના ભારતીય ફેન્સ માટે સારા ન્યૂઝ છે કે તે અમેરિકા કરતા 2 અઠવાડિયા પહેલા ભારતમાં રીલિઝ થશે. એટલે કે 8 જૂન 2018એ ભારતમાં અને 22 જૂને અમેરિકામાં રીલિઝ થશે.ઉલ્લેખનીય છે કે ફિલ્મ 2015 જુરાસિક વર્લ્ડની સિક્વલ છે. આ ફિલ્મના પહેલા પાર્ટમાં બોલિવૂડ એક્ટર ઈરફાન ખાન પણ જોવા મળ્યો હતો. ફિલ્મે વર્લ્ડવાઈડ લગભગ 1.6 અરબ ડોલરની કમાણી કરી હતી.

    આગળની સ્લાઈડમાં જુઓ બીજો એક ફોટો...

No Comment
Add Your Comments
(Hollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Jurassic World The Fallen Trailer Out
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Hollywood

Trending

Top