Home » Hollywood» માઈકલના ડાન્સ મૂવનું ખૂલ્યું રહસ્ય I Michael Jackson 45 Degree Dance Secret

આખરે ખુલ્યું રહસ્ય, કઈ રીતે 45 ડિગ્રી એંગલ પર ઝુકીને માઈકલ જેક્શન કરતો ડાન્સ

divyabhaskar.com | Last Modified - May 25, 2018, 01:24 PM IST

કિંગ ઓફ પોપ ગણાતા માઈકલ જેક્સનનું 50 વર્ષની વયે 25 જૂન 2009ના લોજ એન્જલસમાં હાર્ટઅટેકને કારણે મોત થયું હતું
 • માઈકલનો આ ડાન્સ મૂવ આકરી ટ્રેનિંગ અને ટ્રિકનું મિશ્રિત પરિણામ હતું.
  +4 બીજી સ્લાઈડ્સ જુઓ
  માઈકલનો આ ડાન્સ મૂવ આકરી ટ્રેનિંગ અને ટ્રિકનું મિશ્રિત પરિણામ હતું.

  મુંબઈઃ પૉપ સ્ટાર માઈકલ જેક્સનના મૂન વૉક ઉપરાંત પણ ઘણા ડાન્સ મૂવ્સ છે, જેની પાછળ લોકો ક્રેઝી છે. માઈકલના ઘણા ફેન્સ આજેપણ તેની ડાન્સ સ્ટાઈલને કોપી કરવાનો પ્રયાસ કરે છે. ખાસ કરીને 1987માં આવેલી મ્યૂઝિક વીડિયો ‘સ્મૂથ ક્રિમિનલ’માં માઈકલ જેક્સનનું એન્ટી-ગ્રેવિટી મૂવ, જેમાં 45 ડિગ્રી એંગલ પર તે આગળની તરફ જૂકતો હતો, તેમ છતાં તેની બેક સીધી રહેતી. હવે ચંદીગઢના PGIMER (પોસ્ટ ગ્રેજ્યુએટ ઈન્સિટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ)ના ત્રણ ન્યૂરોસર્જન નિશાંત એસ યાગ્નિક, મંજૂલ ત્રિપાઠી અને સંદીપ મોહિન્દ્રાએ બૉડી સ્ટ્રેક્ચરના બેસ આધારે માઈકલ જેક્શનના ડાન્સ મૂવ પાછળની થિયરીનો ખુલાસો કર્યો છે.

  45 ડિગ્રીના એંગલ પર આમ જુકતો માઈકલ...

  - ડોક્ટર્સે જણાવ્યું કે, માઈકલનો આ ડાન્સ મૂવ આકરી ટ્રેનિંગ અને ટ્રિકનું મિશ્રિત પરિણામ હતું. ડૉક્ટર મોહિન્દ્રા અનુસાર, માઈકલ એક ખાસ પ્રકારના બૂટ પહેરતા, જેની હીલમાં એક સ્લૉટ રહેતો હતો. પર્ફોર્મન્સ સમયે સ્ટેજમાંથી અંતિમ ક્ષણે એક બ્લૉક બહાર આવી જતો હતો, જેમાં માઈકલના બૂટની હીલનો સ્લૉટ અટકી જતો અને તેને આગળની તરફ 45 ડિગ્રીએ જૂકવામાં મદદ મળતી હતી. જોકે સાથે ડૉક્ટર્સે જણાવ્યું કે, માત્ર બ્લૉકની મદદથી કોઈ સામાન્ય માણસ આ ડાન્સ મૂવ નથી કરી શકતો.

  આકરી મહેનતથી માઈકલ કરી શકતો આ ડાન્સ મૂવ

  - ડૉક્ટર્સના જણાવ્યાં અનુસાર, આગળની તરફ જૂકવામાં ધીમે-ધીમે બધુ જ વજન ઘૂંટણના મસલ્સ પર પડે છે. ઘૂંટણ પર આખા શરીરનું વજન નાખવું સરળ નથી, ખાસ કરીને ત્યારે જ્યારે તમારે એકદમ સીધા રહેવાનું હોય, સામાન્ય વ્યક્તિની પીઢ આમ કરતા જૂકી જાય છે અને ઘણીવાર તે સ્પાઈનલ ઈન્જરીનો શિકાર પણ થઈ જાય છે. જોકે માઈકલ સાથે આવું જરાય નહોતી. ડૉક્ટર્સ પ્રમાણે, માઈકલે પોતાના ઘૂંટણના મસલ્સ ઘણા મજબૂત બનાવી રાખ્યા હતા. આ કારણે જ તે 45 ડિગ્રી સુધી જુકી સકતો હતો.

  ઈજાગ્રસ્ત ડાન્સર્સની સારવાર કરતા સમયે આવ્યો સ્ટડીનો વિચાર

  - ડૉક્ટર મોહિન્દ્રાના જણાવ્યાં અનુસાર, માઈકલ જૈક્સનનો જે ડાન્સ મૂવ હતો તે જરાય સરળ નથી અને તેને કરવાના ચક્કરમાં ઘણા લોકો સ્પાઈનલ ઈન્જરીનો શિકાર થઈ જાય છે. અમારી પાસે આવા ઘણા કેસ આવે છે, જેમાં ટ્રેન્ડ ડાન્સર પણ આગળની તરફ 25 ડિગ્રી જૂકીને સ્પાઈનલ ઈન્જરીનો શિકાર બની જાય છે. એવા લોકોની સારવાર કરતા સમયે વિચાર આવ્યો કે માઈકલ કઈ રીતે 45 ડિગ્રી એંગલ પર જૂકી શકતો હશે અને તે પછી 1.5 વર્ષમાં અમે અમારી રિસર્ચ સ્ટડી પૂર્ણ કરી.

  2009માં થયું હતું માઈકલ જેક્શનનું મોત...

  - કિંગ ઓફ પોપ ગણાતા માઈકલ જેક્સનનું 50 વર્ષની વયે 25 જૂન 2009ના લોજ એન્જલસમાં હાર્ટઅટેકને કારણે મોત થયું હતું. પોપ મ્યૂઝિકને અલગ જ સ્તરે પહોંચાડનાર જેક્સનનું નામ ઘણીવાર ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું છે. આટલુ જ નહીં, તે 13 ગ્રેમી એવોર્ડ્ઝ જીતનાર એકમાત્ર કલાકાર છે.

  (આગળની સ્લાઈડ્સમાં જુઓ માઈકલ જેક્સનના ડાન્સ મૂવ એન્ટી ગ્રેવિટીની તસવીરો.......)

 • ડૉક્ટર્સ પ્રમાણે, માઈકલે પોતાના ઘૂંટણના મસલ્સ ઘણા મજબૂત બનાવી રાખ્યા હતા. આ કારણે જ તે 45 ડિગ્રી સુધી જુકી સકતો હતો.
  +4 બીજી સ્લાઈડ્સ જુઓ
  ડૉક્ટર્સ પ્રમાણે, માઈકલે પોતાના ઘૂંટણના મસલ્સ ઘણા મજબૂત બનાવી રાખ્યા હતા. આ કારણે જ તે 45 ડિગ્રી સુધી જુકી સકતો હતો.

 • માઈકલ જેક્સનના બૂટમાં રહેલો ખાસ સ્લૉટ.
  +4 બીજી સ્લાઈડ્સ જુઓ
  માઈકલ જેક્સનના બૂટમાં રહેલો ખાસ સ્લૉટ.

 • સામાન્ય વ્યક્તિની પીઢ આમ કરતા જૂકી જાય છે અને ઘણીવાર તે સ્પાઈનલ ઈન્જરીનો શિકાર પણ થઈ જાય છે.
  +4 બીજી સ્લાઈડ્સ જુઓ
  સામાન્ય વ્યક્તિની પીઢ આમ કરતા જૂકી જાય છે અને ઘણીવાર તે સ્પાઈનલ ઈન્જરીનો શિકાર પણ થઈ જાય છે.

 • કિંગ ઓફ પોપ ગણાતા માઈકલ જેક્સનનું 50 વર્ષની વયે 25 જૂન 2009ના લોજ એન્જલસમાં હાર્ટઅટેકને કારણે મોત થયું હતું.
  +4 બીજી સ્લાઈડ્સ જુઓ
  કિંગ ઓફ પોપ ગણાતા માઈકલ જેક્સનનું 50 વર્ષની વયે 25 જૂન 2009ના લોજ એન્જલસમાં હાર્ટઅટેકને કારણે મોત થયું હતું.

No Comment
Add Your Comments
(Hollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: માઈકલના ડાન્સ મૂવનું ખૂલ્યું રહસ્ય I Michael Jackson 45 Degree Dance Secret
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Hollywood

Trending

Top