Home »Gossip» This Yoga Trainer Is The Behind The Kareenas Post Pregnancy Weight Loss

પાયલટમાંથી બની યોગા ટીચર, કરીનાનું પ્રેગ્નન્સી બાદ 5 માસમાં જ ઉતાર્યું 12 કિલો વજન

divyabhaskar.com | May 20, 2017, 00:04 AM IST

  • કરીના કપૂર સાથે અનુષ્કા પારવાની
મુંબઈઃહાલ કરીના કપૂર પ્રેગ્નન્સી બાદના ઘટેલા વજનને લઈ ચર્ચામાં છે. માત્ર એટલું જ નહીં, તે છેલ્લા ઘણા સમયથી યોગા સેશન બાદ જોવા મળતી રહે છે. તેના આ ઘટેલા વજન પાછળ બીજું કોઈ નહીં પણ તેની યોગ ગુરૂ એવી અનુષ્કા પારવાની છે. તે પાઈલટનો પ્રોફેશન છોડી યોગા ટ્રેનર બની છે. પ્રેગ્નન્સી બાદ કરીનાનું ઘટાડ્યું 12 કિલો વજન
 
અનુષ્કાએ કરીનાનું પ્રેગ્નન્સી બાદ પાંચ મહિનામાં જ 12 કિલો વજન ઘટાડી દીધું છે. અનુષ્કા સેલિબ્રિટી યોગા ટ્રેનર છે. તે કરીના સિવાય મલાઈકા અરોરા, પરિણીતી ચોપરા, અમૃતા અરોરા અને જેકલીન ફર્નાન્ડીઝ જેવી બોલિવૂડ બ્યુટીઝને યોગા કરાવે છે.
 
એરિયલ યોગામાં છે એક્સપર્ટ

મુંબઈમાં એરિયલ યોગા લાવવાનું શ્રેય અનુષ્કા પારવાનીને જાય છે. તે એરિયલ યોગામાં એક્સપર્ટ છે. તે તેના કસ્ટમર્સને કોમ્બાઈનિંગ એરિયલ યોગા, ફિટનેસ અને પિલાટેસ સાથે એરલિફ્ટના ક્લાસ કરાવે છે.
 
9 વર્ષથી છે કરીનાની યોગા ટ્રેનર
તે છેલ્લા 9 વર્ષથી કરીનાની યોગા ટ્રેનર છે અને તેની સાથે ટ્રાવેલ પણ કરતી રહે છે. પ્રેગ્નન્સી બાદ કરીના પરફેક્ટ ફિગર મેળવવા માટે અનુષ્કાના સ્ટુડિયોમાં નિયમિત્ત રીતે આવતી જતી જોવા મળે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો કરીના, મલાઈકા અને પરિણીતી સહિતની એક્ટ્રેસિસની યોગા ટ્રેનર અનુષ્કા પારવાની અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: this yoga trainer is the behind the kareenas post pregnancy weight loss
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended