Home »Gossip» Meet The Wives Of Popular Playback Singers

કોઈએ ટીચર તો કોઈએ ડિવોર્સી સાથે કર્યા છે લગ્ન, મળો સિંગર્સની Wivesને

divyabhaskar.com | Mar 18, 2017, 08:00 AM IST

મુંબઈઃબોલિવૂડ સ્ટાર્સની પર્સનલ લાઈફ અંગે આપણે ઘણું બધું જાણીએ છીએ. તેના ફ્રેન્ડ્સથી લઈ ફેમિલી મેમ્બર્સની વાતો મીડિયામાં આવતી રહે છે. જોકે પ્લેબેક સિંગરના અંગત જીવન અંગે ભાગ્યે જ કોઈ જાણતું હશે. તેઓ અમુક ઈવેન્ટ્સમાં પત્નીઓ સાથે જોવા મળી જાય છે. પરંતુ લોકોની તેના પર નજર પડતી નથી.
 
ડિવોર્સી કોયલ સાથે અરીજીતે કર્યા હતા બીજા લગ્ન
'સૂરજ ડૂબા હૈ યારો'થી લઈ 'ગેરુઆ' જેવા સુપરહિટ સોંગ્સ ગાનારા બોલિવૂડ સિંગર અરીજીતે 2014માં કોયલ રોય સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા અરીજીતે પહેલી પત્ની સાથે છૂટાછેડા લીધા હતા. જ્યારે બીજી પત્ની કોયલ પણ એકવાર લગ્ન કરી ચૂકી હતી. તેને પહેલા લગ્ન દ્વારા એક દીકરી પણ છે. જે અરીજીત અને કોયલની સાથે જ રહે છે.
 
આગળની સ્લાઈડ્સમાં જાણો બાદશાહ, હનિસિંહથી લઈ મોહીત ચૌહાણ અને આતિફ અસલમની પત્નીઓ અંગે
(Gossip Bollywood Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Bollywood Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Meet The Wives Of Popular Playback Singers
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended