Home » Gossip» Ex lovers Kareena and shahid avoided an akward moment on the red carpet

જ્યારે એકબીજા સામે આવ્યા Ex Lovers શાહિદ-કરીના, મુકાયા Akward હાલતમાં

divyabhaskar.com | Last Modified - Dec 05, 2017, 07:50 PM IST

બેબોના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે, તે શાહિદને ત્યાં જોઈને દુઃખી થઈ ગઈ છે
  • કરીના કપૂર અને  શાહિદ કપૂર
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    કરીના કપૂર અને શાહિદ કપૂર

    મુંબઈઃ 1 ડિસેમ્બરના રોજ ફિલ્મફેર ગ્લેમર એન્ડ સ્ટાઈલ એવોર્ડમાં કરીના કપૂર એકદમ ખૂબસૂરત અંદાજમાં આવી પહોંચી હતી. જ્યારે શાહિદ કપૂર પણ વરૂણ ધવન સાથે રેડ કાર્પેટ પર પોઝ આપતો જોવા મળ્યો હતો. આ દરમિયાન એક્સ લવર્સ શાહિદ અને કરીનાએ એકબીજા સામે આવવાની સ્થિતિ ટાળી હતી, માત્ર એટલું જ નહીં બન્ને ઓકવર્ડ હાલતમાં મુકાઈ ગયા હતા. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં શાહિદ કરીના કપૂરને જોવામાં ખચકાટ અનુભવતો જોવા મળી રહ્યો હતો.

    શાહિદને જોતા જ ઉતર્યો કરીનાનો ચહેરો

    શાહિદ કપૂર પહેલા આવ્યો હતો અને તેણે વરૂણ ધવન સાથે પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન કરીના શાહિદ ત્યાં જ હાજર હોવાની વાતથી અજાણ હોવાથી રેડ કાર્પેટ પર પોઝ આપવા લાગી હતી. જોકે તેણીએ જેવો શાહિદને જોયો કે તેનો ચહેરો ઉતરી ગયો હતો અને પોતાના મેનેજર સાથે વાત કરી ત્યાંથી નીકળવાનો ઈશારો કરી દીધો હતો.

    કંઈ કહ્યા વિના જ નીકળી ગઈ બેબો

    પરંતુ તેનો મેનેજર કંઈ કરે તે પહેલા જ તે કોઈને કહ્યા વિના ત્યાંથી નીકળી ગઈ હતી. બેબોના ચહેરા પરથી સ્પષ્ટ લાગી રહ્યું હતું કે, તે શાહિદને ત્યાં જોઈને દુઃખી થઈ ગઈ છે. માત્ર એટલું જ નહીં, શાહિદ પણ મંચ પર જવાને બદલે ચૂપચાપ મીડિયા પાછળ જઈને ઉભો રહી ગયો અને કરીનાના ત્યાંથી નીકળવાની રાહ જોવા લાગ્યો હતો. જ્યારે કરીના ત્યાંથી નીકળી ત્યારે શાહિદ આગળ આવ્યો અને ખુલીને વાતો કરતો જોવા મળ્યો હતો. આ ઘટના બાદ મીડિયામાં ગોસિપનું બજાર ગરમ થઈ ગયું હતું.

    આગળ જુઓ કરીના કપૂર અને શાહિદ કપૂરના વધુ ફોટોઝ

  • રેડ કાર્પેટ પર કરીના
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    રેડ કાર્પેટ પર કરીના

  • રેડ કાર્પેટ પર કરીનાનો ઉતરેલો ચહેરો
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    રેડ કાર્પેટ પર કરીનાનો ઉતરેલો ચહેરો

  • રેખા સાથે કરીના
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    રેખા સાથે કરીના

  • રેડ કાર્પેટ પર શાહિદ કપૂર
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    રેડ કાર્પેટ પર શાહિદ કપૂર

  • રેડ કાર્પેટ પર શાહિદ કપૂર, વરૂણ ધવન અને પ્રતિક બબ્બર
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    રેડ કાર્પેટ પર શાહિદ કપૂર, વરૂણ ધવન અને પ્રતિક બબ્બર

  • વરૂણ ધવન અને પ્રતિક બબ્બર
    +6 બીજી સ્લાઈડ્સ જુઓ
    વરૂણ ધવન અને પ્રતિક બબ્બર

No Comment
Add Your Comments
(Gossip Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Ex lovers Kareena and shahid avoided an akward moment on the red carpet
(Read News in Gujarati from Divya Bhaskar)

More From Gossip

Trending

Top